બ્રેકિંગ ન્યુઝ
આજે તમે સવારે 10 વાગ્યાને 46 મિનિટ થી બપોરે 2.02 વાગ્યા સુધી રાખડી બાંધી શકો છો. ત્યારબાદ આવતી કાલે સાંજે 5.21 વાગ્યાથી સાંજે 7.00 વાગ્યા સુધીના મુહૂર્તમાં રાખડી બાંધી શકો છો. આ દરમિયાન રાખડી બાંધવી શુભ છે.
ADVERTISEMENT
આ તો થઇ મુહૂર્તની વાત, પરંતુ આ ઉપરાંત એક વસ્તુ છે જે ખુબ જ મહત્વપૂર્ણ છે. અને તે છે રાખડી બાંધવાની થાળી. હા, આ દિવસે બહેનો ખુબ જ પ્રેમથી રાખડીની થાળી સજાવે છે. જેમા તે ભાઇની આરતી ઉતારે છે. બાદમાં રાખડી બાંધે છે. અહીં જાણો કે થાળીમાં કઇ-કઇ વસ્તુઓ હોવી જોઇએ.

ADVERTISEMENT
કંકૂ (કુમકુમ)
હિન્દૂ ધર્મમાં પૂજાનું ખુબ જ મહત્વ છે. તેથી ભાઇને રાખડી બાંધતા પહેલા તિલક કરવામાં આવે છે. તમે ઇચ્છો તો રોલી, કંકૂ અથવા હળદરથી તિલક કરી શકો છો.
ADVERTISEMENT
હળદર
હળદરનો ઉપયોગ કરો. તેથી ભાઇના ભાગ્ય સાથે સમૃદ્ધિ બની રહે છે.
ADVERTISEMENT

ચોખા (અક્ષત)
ADVERTISEMENT
અક્ષત રૂપે તમે ચોખાનો ઉપયોગ કરી શકો છો. તેથી એવા ચોખા લો જે તુટે નહીં. તેને ભાઇને તિલક લગાવી ચોખા લગાવી દો.
દીપક
ADVERTISEMENT
ભાઇની આરતી ઉતારવા માટે દીપક જરૂર રાખો.

મિઠાઇ
ભાઇના જીવનમાં હંમેશા મિઠાસ બની રહે તે માટે થાળીમાં મિઠાઇ જરૂર રાખો.
રાખડી
રક્ષા અને પ્રેમનું પ્રતીક રાખડીને પોતાની થાળીમાં રાખો. જો તમે રાખડી નથીં ખરીદી શક્યા તો એક પ્રેમથી દોરો પણ બાંધી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.