બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / ભારત / બોલિવૂડ / rajinikanth pays tribute to dear friend vijaykanth with teary eyes

બોલિવૂડ / સાઉથના સ્ટારનું નિધન: મિત્રની વિદાઇમાં ભાવુક થયા રજનીકાંત, મુશ્કેલ સમયમાં કરેલી મદદ કરી યાદ

Dinesh

Last Updated: 02:52 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood news: વિજયકાંતના ગુસ્સા પાછળ કોઈને કોઈ કારણ રહેલું હોય છે, એકવાર કોઈ પણ વિજયકાંત નજીક આવે છે તે તેમને ચાહવા લાગે છે

  • રજનીકાંતએ વિજયકાંતને શ્રદ્ધાજલી આપી
  • 'વિજયકાંતના ગુસ્સા પાછળ કોઈને કોઈ કારણ રહેતું'
  • 'તેઓ અવિશ્વસનીય માનસિક શક્તિવાળા માણસ હતા'


સુપરસ્ટાર રજનીકાંત અને દિવંગત વિજયકાંતને શ્રદ્ધાજલી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી. વિજયકાંતના પાર્થિવ શરીરને આઈલેન્ડ ગ્રાઉન્ડમાં દફનાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, હું કન્યાકુમારીમાં ફિલ્મ કરી રહ્યો હતો. મારે આવતીકાલે આવવું હતુ. આ મુશ્કેલ છે. વિજયકાંતના વિશે કહેવા માટે ઘણુ બધુ છે. તે દોસ્તીની મિસાલ છે. જેમનાથી એકવાર કોઈ દોસ્તી કરી લે છે તે ક્યારે ભૂલી શકે તેમ નથી. તેઓ અવાર નવાર દોસ્તો, રાજનેતા અને મીડિયાથી નારાજ રહે છે પરંતુ તેમનાથી કોઈ નારાજ રહેતુ નથી. 

વિજયકાંતનના ગુસ્સાને લઈ શું કહ્યું ?
તેમણે વધુમાં કહ્યું કે, વિજયકાંતના ગુસ્સા પાછળ કોઈને કોઈ કારણ રહેલું હોય છે. એકવાર કોઈ પણ વિજયકાંત નજીક આવે છે તે તેમને ચાહવા લાગે છે. તેઓ વિરતાના પ્રતિકછે તેમના માટે કેપ્ટન તેમનું ઉપનામ છે. રજનીકાંતએ કહ્યું કે, એકવાર જ્યારે રામચંદ્ર હોસ્પિટલમાં હું અસ્વસ્થ અને બેહોશ હતા ત્યારે અનેક લોકોએ મને પરેશાન કર્યો હતો. વિજયકાંત આવ્યા અને પાંચ મિનિટમાં બધાને બહાર મોકલી દીધા હતા અને તેમણે મારી બાજુમાં એક રૂમ લીધો અને કહ્યું કે, હું તારી બાજુમાં જ છું કોઈને અંદર નહી આવવા દઉં અને તને હેરાન કરવા નહી દઉં.

વાંચવા જેવું: પતિ સૈફની વાતો કરતાં કરતાં રડી પડી કરીના કપૂર!, સાસુમાં પણ હતા હાજર, બન્યું એવું કે સોશિયલ મીડિયા વીડિયો થયો વાયરલ

'વિજયકાંતને ગુમાવવા તે ખૂબ જ દુરભાગ્ય છે'
રંજનીકાંતએ કહ્યું કે, મારા દોસ્ત વિજયકાંતને ગુમાવવા તે ખૂબ જ દુરભાગ્ય છે. તેઓ અવિશ્વસનીય માનસિક શક્તિવાળા માણસ હતા. અમને ઉમ્મીદ હતી કે, તેઓ ઠીક થઈ જશે. પરંતુ તેમને હમણા જ ડીએમકે જનરલ કાઉન્સિલની બેઠકમાં જોયા તો ઉમ્મીદ ઓછી થઈ ગઈ હતી. તેઓ સ્વસ્થ થઈ જતા તો તમિલ રાજનીતિમાં એક મોટી અને મોટી તાકાત બની શકે તેમ હતું. તમિલ લોકોએ તેમને ગુમાવ્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ