બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / rain forecast in gujarat rain predictions in south gujarat

આગાહી / ગુજરાતમાં મેઘરાજા કરશે ખમૈયા, પણ આ જિલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી

Published By: Mayur

Last Updated: 08:48 AM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ આગાહી અનુસાર ગુજરાતમાં આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતા છે.

  • રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર
  • આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ
  • દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પડી શકે છે વરસાદ

મેઘરાજા કરશે ખમૈયા 

ગુજરાત સહિત દેશનાં ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત થઈ ગયું છે. જો કે આગાહી અનુસાર ગણેશ ચતુર્થી આસપાસ મેઘરાજાની સેકન્ડ ઇનિંગ શરૂ થાય એવી શક્યતા છે પણ એ પહેલા જાણી લઈએ આજે વરસાદની આગાહી શું કહે છે. 

દક્ષિણ ગુજરાતમાં પડી શકે 

ગુજરાતમાં આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા હવે નહિવત છે પરંતુ દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

કયા જિલ્લાઓમાં થશે મેઘરાજાનું આગમન?
મુખ્ય તો દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ જેવા કે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડે તેવી શક્યતા છે. 


આ સિવાય મધ્ય ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી નથી. એટલે કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છ અથવા ઊત્તર ગુજરાતમાં મેઘરાજા ખમૈયા કરશે. દક્ષિણ ગુજરાત સિવાય ખાસ તો અન્ય વિસ્તારમાં હાલ વરસાદની શક્યતા નહીંવત છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Rain forecast gujarat rain ગુજરાત વરસાદ ગુજરાતી સમાચાર rain Forecast

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ