બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Punjab beat Hyderabad in hopes of crushing play-offs; Punjab in fifth place in points table

IPL / પંજાબે હૈદરાબાદને કચડી પ્લે ઓફની આશા રાખી જીવંત;પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પંજાબ

Published By: Mehul

Last Updated: 11:36 PM, 25 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UAE માં રમી રહેલી IPL-2 માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચેના મુકાબલામાં પંજાબ કિંગ્સ ઈલેવનની પાંચ રનથી જીત

  •  ઓછો સ્કોર છતાં પંજાબે હૈદરાબાદને કચડ્યું 
  • પંજાબના 20 ઓવર્સમાં125 સામે હરીફના 120
  • પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને;પ્લે ઓફની આશા જીવંત 

UAE માં રમી રહેલી IPL-2 માં આજે સંરૈઝાર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચેના મુકાબલામાં પંજાબ કિંગ્સ ઈલેવનની પાંચ રનથી જીત થઇ હતી. બેહદ રોમાંચક છતાં એકદમ નિમ્ન સ્કોરવાળી આ મેચમાં જેસન હોલ્ડરની ઇનિગ્સ પણ સનરાઈઝર્સને જીત અપાવી શકી નહિ.SRHએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી.પહેલી બેટિંગ કરતા પંજાબે 20 ઓવર્સમાં 7 વિકેટે માત્ર 125 રન કર્યા હતા. IPLનાં 14મિ સીઝન નાં 37મા મુકાબલામાં પંજાબે સં રાઈઝર્સને મહાત આપી 'પાળે ફો'માં પહોચવાની તેમની આશાઓ જીવંત રાખી છે.પોન્ટ ટેબલમાં તે પાચમાં સ્થાને છે. સનરાઈઝર્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી માત્ર 120 જ રન બનાવી શકી હતી. 

 બિશ્નોઈની એક જ ઓવરમાં 2 વિકેટ
રવિ બિશ્નોઈએ પ્લેઇંગ-11માં શાનદાર વાપસી કરી અને એક જ ઓવરમાં 2 વિકેટ લીધી હતી. હૈદરાબાદની ઈનિંગની 13મી ઓવરમાં બિશ્નોઈએ કેદાર જાધવ (12 રન) અને અબ્દુલ સમદ (1 રન)ને આઉટ કર્યા હતા. આ બે વિકેટ પહેલા તેણે મનીષ પાંડે (13 રન)ને પેવેલિયન ભેગો કર્યો હતો.

 

સંકળાયેલા મુદ્દાઓ

IPL Punjab Swaminarayan Temple UAE Wonderful against SRH Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ