બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / PPF investment Benefits tax deduction ppf account tips

કામની વાત / PPF Benefits: પીપીએફમાં રોકાણ કરો છો? તો પહેલા આટલી બાબતો ખાસ નોટ કરી લેજો

Arohi

Last Updated: 10:17 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PPF Benefits: સાર્વજનિક ભવિષ્ય વિધિ (PPF) રોકાણ માટે ખૂબ જ સારો ઓપ્શન છે. આ રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ છે. તેમાં ભારત સરકાર દ્વારા રિટર્નની ગેરેન્ટી આપવામાં આવે છે. તમે પોતાની સાથે પોતાના બાળકો માટે પણ પીએફ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો.

ભવિષ્યની જરૂરીયાતોને પુરી કરવા માટે લોકો સેવિંગ અને રોકાણ કરે છે. ઘણા લોકો સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે. જોકે તેમાં ખૂબ જ રિસ્ક હોય છે. એવામાં ઘણા લોકો PPFમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ ભવિષ્યની જરૂરીયાતોની સાથે રિટાયરમેન્ટ બાદ પણ ઈનકમને ચાલુ રાખવા માટે ખૂબ જ સારો ઓપ્શન છે. 

પીપીએ રિટારમેન્ટ સેવિંગ સ્કીમ છે. ભારત સરકાર તેમાં રિટર્નની ગેરેન્ટી આપે છે. તેના ઉપરાંત તેમાં ટેક્સ બેનિફિટનો લાભ પણ મળે છે. આવકવેરા અધિનિયમ સેક્શન 80સી હેઠળ ટેક્સ ડિડક્શનનો લાભ મળવી શકો છો. વર્તમાનમાં સરકાર પીપીએફમાં 8.65 ટકાનું ઈન્ટરેસ્ટ આપે છે. આજે અમે તમને પીપીએફ ફંડ સાથે સંબંધિત જાણકારી વિશે જણાવીશું જેના વિશે ઘણા લોકોને નથી ખબર. 

PPF એકાઉન્ટની જરૂરી વાતો

  • PPFમાં વ્યાજની ગણતરી દર મહિનાની 5 તારીખ અને છેલ્લી તારીખની વચ્ચે ન્યૂનતમ બેલેન્સ કરવામાં આવે છે. માટે એકાઉન્ટ હોલ્ડરને 5 તારીખ પહેલા ઈન્સ્ટોલમેન્ટ આપવું જોઈએ. જો તમે વિડ્રોવલનું વિચારી રહ્યા છો તો તમને મહિનાની 5 તારીખ બાદ જ તેમાંથી પૈસા ઉપાડવા જોઈએ. 
  • PPF એકાઉન્ટને તમે કોઈ અન્યની સાથે મળીને નથી ખોલાવી શકતા. તમે સેવિંગ કે કરન્ટ એકાઉન્ટ કોઈ સાથીની સાથે મળીને ખોલાવી શકો છો પરંતુ પીપીએફ એકાઉન્ટ ફક્ત કર્મચારીના નામ પર જ ખોલાવી શકાય છે. 
  • તમે પોતાના માઈનર બાળકોના નામ પરથી PPF એકાઉન્ટ ખોલાવી શકો છો. જો તમારી પાસે પહેલાથી જ પીએફ એકાઉન્ટ છે તો તમે પોતાના ખાતાની સાથે બાળકોના એકાઉન્ટમાં વર્ષના 1.50 લાખ રૂપિયા જમા કરી શકો છો. 

  • જો માઈનરના એકાઉન્ટમાં યોગદાન માતા-પિતાની ઈનકમ દ્વારા આવે છે તો તે આવકવેરા અધિનિયમની 80સી હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ ઉઠાવી શકે છે. 
  • જ્યારે બાળક 18 વર્ષનું થઈ જાય છે ત્યારે તેને માઈનરથી મેચ્યોરના સ્ટેટસમાં બદલવું જરૂરી છે. તેના માટે એપ્લીકેશન આપવામાં આવે છે. તેમાં માઈનરના સિગ્નેચરને વાલી દ્વારા અટેસ્ટેડ કરવામાં આવે છે. જેના બાદ એકાઉન્ટને મેચ્યોર દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. 
  • જણાવી દઈએ કે કોઈ પણ એનઆરઆઈ નવું પીપીએફ એકાઉન્ટ ખોલી શકે છે પરંતુ જો એનઆરઆઈની પાસે જુનું પીએફ એકાઉન્ટ છે તો તે તેને ચાલું રાખી શકે છે. 
  • જ્યારે તમે સતત 7 વર્ષથી પીએફ એકાઉન્ટમાં રોકાણ કરી રહ્યા હોય તો તમે તેમાંથી આંશિક વિડ્રોલ કરી શકો છો. આ વિડ્રોલ ટેક્સ ફ્રી હોય છે. 
  • પીએફ એકાઉન્ટના 15 વર્ષ પુરા થયા બાદ તમે તેમાંથી સંપૂર્ણ રકમ નિકાળી શકો છો. એકાઉન્ટથી ઉપાડેલી રકમ ટેક્સ ફ્રી હોય છે.

વધુ વાંચો: આજે ખેડૂતોના ખાતામાં આવશે બે-બે હજાર રૂપિયા, એકાઉન્ટમાં અપાશે 16મો હપ્તો, આ રીતે ચેક કરો તમારું સ્ટેટસ
 

  • પીએફ એકાઉન્ટનું મેચ્યોરિટી ટેન્યોર 15 વર્ષનું હોય છે. તમે 15 વર્ષ બાદ પણ તેમાં રોકાણ ચાલુ રાખી શકો છો. એકાઉન્ટને ચાલુ રાખવા માટે તમને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ