ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કંગના રનૌતને શૉ લોક અપમાં ચર્ચામાં રહેનાર પૂનમ પાંડેએ બહાર આવતા જ અજીબો ગરીબ હરકતો કરતી જોવા મળી રહી છે. પાર્ટીમાં વલ્ગર ડાંસ કર્યા પછી હવે પૂનમપાંડે મુંબઇના રસ્તા પર નજર આવી. જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પૂનમે એવી હરકત કરી કે યુઝર્સ રીતસરના ભડક્યા.
પૂનમપાંડે પહોંચી કેરીની શોપ પર
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પૂનમ પાંડે મિનિ ડ્રેસમાં જોવા મળી રહી છે. પૂનમ કેરી ખરીદવા શોપ પર જાય છે તો મીડિયા તેને ઘેરી વળે છે. તેની આસપાસ પણ ઘણા લોકો ભેગા થઇ જાય છે. મીડિયાને જોઇને પૂનમ પાંડે પોઝ આપવાનું શરુ કરી દે છે. તેણે હાથમાં કેરી લઇને ચાટી રહી હોય તેવી એક્ટિંગ વાળો પોઝ આપી રહી છે.જો કે મુંબઇના રસ્તા પર પૂનમ પાંડેને આવી હરકતો કરવી ભારે પડી ગઇ.
યુઝર્સ પૂનમ પાંડે પર ભડક્યા
ADVERTISEMENT
પૂનમ પાંડે આવી હરકતને કારણે ટ્રોલ થઇ ગઇ. આ હરકતને યુઝર્સે ચીપ અને અશ્લીલ ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'હવે કોઈને કોઈ સમસ્યા નથી. તે જાહેરમાં આવા કૃત્યો કરી રહી છે અને મીડિયા તેનો નિરર્થક વીડિયો બનાવી રહી છે. બીજાએ લખ્યું, 'આ છોકરી કેવા પ્રકારની અશ્લીલ વાતો કરી રહી છે.' તો એક યુઝરે લખ્યુ કે શો હારી ગઇ એટલે આઘાતમાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પાર્ટીમાં ડાન્સને લઇને આવી હતી ચર્ચામાં
મહત્વનું છે કે આ અગાઉ પણ પૂનમપાંડે ચર્ચામાં આવી હતી. પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી હતી. અલી મર્ચન્ટ તેને સંભાળતો જોવા મળ્યો હતો. આ પછી પણ પૂનમને યુઝર્સ પાસેથી ઘણી વાતો સાંભળવા મળી. પૂનમ છેલ્લે રિયાલિટી શો લોક અપમાં જોવા મળી હતી. આ શોમાં પણ તેણે આવા ઘણા કામ કર્યા હતા, જેના વિશે તેની ખૂબ ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT
પતિ પર મારપીટનો લગાવ્યો હતો આરોપ
પૂનમ પાંડે પોતાના લગ્નને લઇને પણ ચર્ચામાં રહી ચૂકી છે. તેણે સૈમ બૉમ્બ સાથે લગ્ન કર્યા હતા. જો કે કેટલાક મહિના પછી તેણે પતિ પર મારપીટ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. લોક અપમાં પૂનમે જણાવ્યું હતું કે તેને એટલી ખરાબ રીતે મારવામાં આવી હતી કે તેની સૂંઘવાની ક્ષમતા કાયમ માટે જતી રહી છે. આરોપો બાદ સેમ અને પૂનમ અલગ થઇ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ