બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / petrol diesel price can fall after crude oil price fall under 95 in international market

ભાવઘટાડો / આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટયા ક્રૂડ ઓઇલનાં ભાવ, જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલનો નવો રેટ

Published By: Mayur

Last Updated: 08:16 AM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ સતત ઘટી રહ્યા છે. ક્રૂડ ઓઇલનાં ભાવ 95 ડોલર સુધી આવી ગયા છે. જાણો તમારા શહેરમાં કેટલો છે પેટ્રોલ ડિઝલનો ભાવ

  • આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ઘટયા
  • ભારતમાં ભાવ લગભગ યથાવત 
  • સતત 92 દિવસથી દેશમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર નહીં 

સતત 92 દિવસથી એ જ ભાવ 

આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ સતત ઘટયા છે. સતત ઘટી રહેલા ભાવ છતાં સ્થાનિક કક્ષાએ પેટ્રોલ ડીઝલનાં ભાવમાં કોઈ ઘટાડો નથી જોવા મળી રહ્યો. 

ઇંડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આજે પેટ્રોલ ડીઝલનાં લેટેસ્ટ ભાવની જાહેરાત કરી દેવામાં આવી છે. જે અનુસાર સવારે છ વાગ્યે થયેલી અપડેટ મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 96 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનાં ભાવ 89 રૂપિયા પ્રતિ લિટર ચાલી રહ્યા છે. સતત 92 દિવસથી દેશમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઓઇલ કંપનીઓ દ્વારા ખાસ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

 


આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ટેલનાં ભાવ 
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલનાં ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. એટલો મોટો ઘટાડો કે ભાવ હવે પર બેરલ 95 ડોલર સુધી આવી ગયા છે. WTI ક્રૂડના ભાવ 90 ડોલર પર બેરલ સુધી નિચે આવી ગયા છે અને આજે 89.65 ડોલર પર બેરલ સુધી આવી ગયા છે. તો ગ્લોબલ ઓઇલ બેન્ચમાર બ્રેન્ટ ક્રૂડ 95.51 ડોલર પ્રતિ બેરલ પર ટકી રહ્યા છે. 


દેશના ચાર મુખ્ય મહાનગરોમાં ઇંધણના ભાવ

દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે
મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર છે
ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે
કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

તમારા શહેરનાં ભાવ તપાસવા માટે અહીં ક્લિક કરો

અન્ય મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

મુંબઈ શહેરમાં પેટ્રોલ રૂ. 106.31 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
બૃહદ મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.49 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.44 પ્રતિ લીટર
પૂણેમાં પેટ્રોલ 105.99 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.51 રૂપિયા પ્રતિ લીટર છે.
નાસિકમાં પેટ્રોલ 106.22 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 92.73 રૂપિયા પ્રતિ લીટર
નાગપુરમાં પેટ્રોલ રૂ. 106.21 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 92.75 પ્રતિ લીટર
કોલ્હાપુરમાં પેટ્રોલ રૂ. 106.75 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 93.28 પ્રતિ લીટર

ભોપાલમાં પેટ્રોલ 108.75 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 93.99 રૂપિયા પ્રતિ લીટર
ઈન્દોરમાં પેટ્રોલ રૂ. 109.10 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.34 પ્રતિ લીટર
ગ્વાલિયરમાં પેટ્રોલ 108.58 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 93.84 રૂપિયા પ્રતિ લીટર

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News crude oil price petrol diesel price ગુજરાતી ન્યૂઝ પેટ્રોલ ડીઝલ petrol diesel price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ