ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી DGVCLની ટીમ સામે લોકોનો વિરોધ, ફરી જુના મીટર લગાવવામાં આવે તેવી માગ

વિરોધ / સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી DGVCLની ટીમ સામે લોકોનો વિરોધ, ફરી જુના મીટર લગાવવામાં આવે તેવી માગ

Last Updated: 03:20 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સ્માર્ટ મીટરને લઈ લોકોએ વિરોધ કર્યો હતો. સ્માર્ટ મીટર લગાવવા પહોચેલી DGVCL ની ટીમ સામે વિરોધ કર્યો હતો. તેમજ સ્થાનિકો દ્વારા જૂના મીટર ફરી લગાવવામાં આવે તેવી માંગ કરી હતી.

ADVERTISEMENT

સુરતમાં સ્માર્ટ મીટરનો વેસુ વિસ્તારનાં બનવારીલાલ રેસિડેન્સીનાં લોકોએ વિરોધ કર્યો હતો. સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી DGVCL ની ટીમ સામે રહીશોએ વિરોધ કર્યો હતો. તેમજ આ બાબતે સ્થાનિકોએ જણાવ્યું હતું કે વપરાશ જેમનો તેમ પણ મીટર ફાસ્ટ ફરવાથી બિલ વધુ આવે છે. જે વપરાશ હતો તેટલો જ વપરાશ છે. પરંતું તેની ચૂકવણી અનેક ગણી વધી ગઈ છે. જૂનામીટર ફરી લગાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

vlcsnap-2024-05-22-15h02m17s505

વધુ વાંચોઃ

vlcsnap-2024-05-22-15h01m46s366

સરકાર અને કોન્ટ્રાક્ટર વચ્ચે શું ચર્ચા થઈ તે આજદીન સુધી અમને ખબર નથી

આ બાબતે રહીશ સંજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ મીટક લગાવ્યા ત્યારે શરૂઆતમાં તેઓએ એવું કહ્યું કે કંપની સરકાર તરફથી ફરજીયાત છે. આજે ઘણા સરકારી કોન્ટ્રાક્ટરોમાં એવું હોય છે કે અમુક સર્વિસ ફરજીયાત છે કે મરજીયાત છે. જો ફરજીયાત હોય તો અમે કંપની પાસે લેટર માંગ્યો પણ આજદીન સુધી લેટર આપ્યો નથી. તેમજ કોન્ટ્રાક્ટમાં ઓપ્શન હોય છે તમારે પ્રાઈવેટમાં જવું છે કે સરકારીમાં પરંતું આ લોકોએ અમને કોઈ ઓપ્શન આપ્યો નથી. તેમજ સરકાર અને કોન્ટ્રાક્ટર વચ્ચે શું ચર્ચા થઈ તે આજદીન સુધી અમને ખબર નથી.

સંકળાયેલા મુદ્દાઓ

smart meter Surat DGVCL team
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ