બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / Outside the Congress office, an angry worker did something that created a ruckus

અમદાવાદ / કોંગ્રેસ કાર્યાલયની બહાર ગુસ્સે ભરાયેલા કાર્યકરે કર્યું કઈક એવું કે મચી ગયો હોબાળો

Malay

Last Updated: 05:01 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટેની મતગણતરી પૂરી થવા આવી છે. ભારતીય જનતા પાર્ટી બહુમતી મેળવી ચૂકી છે. આગામી પાંચ વર્ષ સુધી ફરી ગુજરાતનો ગઢ ભાજપ પાસે રહેશે. ત્યારે આ વખતે કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે. અનેક દિગ્ગજો ચૂંટણી હારી જતા કોંગ્રેસનો નારાજ કાર્યકર પ્રદેશ કાર્યલય ખાતે પહોંચ્યો હતો.

 

  • કોંગ્રેસનો નારાજ કાર્યકર પહોંચ્યો કોંગ્રેસ કાર્યાલય  
  • કોંગ્રેસ ભવને લગાવેલ ઘડિયાળ તોડવાનો કર્યો પ્રયાસ 
  • કોંગ્રેસ ભવન ખાતે નેતાઓ સામે કર્યો રોષ વ્યક્ત

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતે ઇતિહાસ સર્જી દીધો છે. તો વળી આ જીતની સાથે ભાજપે પોતાના જ જૂન રેકોર્ડ તોડી નવા રેકોર્ડ તેમના નામે કર્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે. અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસ બે વિધાનસભા બેઠક જીત્યું છે.  દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી શૈલેષ પરમાર અને જમાલપુર વિધાનસભા બેઠક પરથી ઇમરાન ખેડાવાલાની જીત થઈ છે. 14 વિધાનસભામાં ભાજપના ઉમેદવારોની જીત તરફ છે. 

કોંગ્રેસનો નારાજ કાર્યકર પહોંચ્યો કોંગ્રેસ કાર્યાલય  
તો કોંગ્રેસને આ વખતે ઘણું નુકસાન થયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે.  પરેશ ધાનાણી, અંબરીશ ડેર, પ્રતાપ દૂધાત અને વિરજી ઠુમ્મરને હારનો સામનો કરવો પડ્યો છે. ધમાકેદાર જીતના કારણે જિલ્લાના ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજે ટીવી પર પરિણામના વલણો પ્રકાશિત થતાં જ કોંગ્રેસનો નારાજ કાર્યકર કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યો હતો.

કોંગ્રેસ ભવન ખાતે નેતાઓ સામે કર્યો રોષ વ્યક્ત
કોંગ્રેસના નારાજ કાર્યકરે કોંગ્રેસ ભવને લગાવેલ ઘડિયાળ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત તેણે કોંગ્રેસ ભવન ખાતે નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ અંદરો અંદર ટિકિટ વહેંચણીના આરોપ પણ લગાવ્યા હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ