બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / Mutual Funds regulator sebi asks mutual funds to moderate inflows into small mid cap schemes

તમારા કામનું / મ્યુચ્યુઅલ ફંડ્સને SEBIના નિર્દેશ: સ્મોલ અને મિડકેપ સ્કીમ્સમાં ઈન્વેસ્ટમેન્ટ નિયંત્રીત કરો

Arohi

Last Updated: 02:48 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mutual Funds: મ્યૂચ્યુઅલ ફંડ ટ્રસ્ટિયોએ એ સુનિશ્ચિત કરવા માટે પગલા ભરવા માટે કહ્યું છે કે રિડીમ કરનાર રોકાણકારોને 'ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ'ની અસરથી બચાવવામાં આવે.

માર્કેટ રેગ્યુલેટર  SEBIએ મ્યુચ્યુઅલ ફંડને કહ્યું છે કે તે ભારતીય ઈક્વિટી માર્કેટમાં મોટા સ્તર પર વધતા Frothની વચ્ચે રોકાણકારોના હિતોની રક્ષા કરે. 

મ્યુચ્યુઅલ ફંડ્સને મોકલવામાં આવેલી ચિંઠ્ઠીમાં શું છે? 
મ્યુચ્યુઅલ ફંડની ઈન્ડસ્ટ્રી બોડી AMFIની તરફથી મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટીઝને મોકલવામાં આવેલા એક ઈન્ટરનલ લેટરન અનુસાર અમુક પગલા ભરવામાં આવ્યા છે. જેમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ અને ફંડ મેનેજર્સને ફ્લો નિયંત્રિત કરવા અને પોર્ટફોલિયોને રીબેલેંસ કરવા પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ચિઠ્ઠી સાર્વજનિક રીતે ઉપલબ્ધ નથી.

મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટિઓને એ સુનિશ્ચિત કરવા માટે પગલા ભરવા માટે કહેવામાં આવ્યું છે કે રિડીમ કરનાર રોકાણને ફર્સ્ટ મૂવર એડવાન્ટેજની અસરથી બચાવવામાં આવે. ચિઠ્ઠી અનુસાર-માર્કેટ રેગ્યુલેટરે મ્યુચ્યુઅલ ફંડ્સથી બજારના સ્મોલ અને મિડકેપ સેગમેન્ટમાં Froth બનાવવા અને મ્યુચ્યુઅલ ફંડ્સની મિડ અને સ્મોલકેપ સ્કીમ્સમાં ફ્લો ચાલુ રાખવાના સંદર્ભમાં પગલું ભરવા માટે કહ્યું છે.

રિટેલ રોકાણકાર 2023ની શરૂઆતથી મિડ-કેપ અને સ્મોલ-કેપ ફંડ્સમાં રોકાણ કરનાર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની તરફ આકર્ષિત થયા છે આવી સ્કીમ્સ તે સમયગાળા દરમિયાન બમ્પર રિટર્ન આપી રહી હતી. 

AMFI તરફથી જાહેર આંકડા અનુસાર- આ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી સુધી સક્રિય રીતે મેનેજ સ્મોલ-કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં 37,360 કરોડ રૂપિયા અને મિડ-કેપ સ્કીમ્સમાં 19,400 કરોડ રૂપિયાનું રોકાણ થયું. 

વધુ વાંચો: LPGથી લઇને GST સુધી... 1 માર્ચથી દેશમાં બદલાશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે?

ઘણા ફંડ્સે પહેલા જ લીધા સ્ટેપ્સ 
નિશ્ચિત રીતે અમુક મ્યુચ્યુઅલ ફંડ્સે ખાસ રીતે સ્મોલ-કેપ સ્કીમ્સમાં જબરદસ્ત રોકાણને જોતા છેલ્લા થોડા મહિનાઓમાં પહેલા જ પગલાં ભર્યા છે. અમુક ફંડ્સ, જેને નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ, જે મેનેજમેન્ટના હેઠળ એસેટ્સની રીતથી સૌથી મોટી સ્મોલ-કેપ સ્કીમ ચલાવે છે અને ટાટા મ્યુચ્યુઅલ ફંડે પોતાની સ્કીમ્સમાં લમ્પ સમ ઈનફ્લો બંધ કરી દીધો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ