બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Mukesh Patel, Surat-based diamond industrialist and manager of Green Lab Diamond, presented Ramlala with a gold crown worth 11 crores.

આસ્થા / રામલલાના શીરે સુરતમાં બનેલો 11,00,00,000 રૂપિયાનો સુવર્ણ જડિત મુગટ શોભાયમાન થશે, જાણો કોણ છે આ દાનવીર

Dinesh

Last Updated: 08:08 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના હીરા ઉદ્યોગકાર અને ગ્રીન લેબ ડાયમંડના સંચાલક મુકેશ પટેલે રામલલાને 11 કરોડની કિંમતનો સોનાનો મુગટ ભેટમાં આપ્યો

  • રામલલાને 11 કરોડનો મુગટ પહેરાવાશે
  • સુરતના હીરા ઉદ્યોગકારે બનાવડાવ્યો મુગટ
  • ગ્રીનલેબ ડાયમંડના સંચાલક મુકેશ પટેલની અનોખી પહેલ


અયોધ્યામાં રામલલાના શીરે સુરતમાં બનેલો મુગટ શોભાયમાન થશે. સુરતના હીરા ઉદ્યોગકાર અને ગ્રીન લેબ ડાયમંડના સંચાલક મુકેશ પટેલે રામલલાને 11 કરોડની કિંમતનો સોનાનો મુગટ ભેટમાં આપ્યો હતો. ચાર કિલો સોનામાં તૈયાર થયેલા મુગટમાં હીરા-માણેક નીલમ-મોતી ને જડવામાં આવ્યા છે.

હીરા-માણેક, નીલમ-મોતીથી તૈયાર કરાયો મુગટ
આ ગ્રીન લેબ ડાયમંડના સંચાલક મુકેશ પટેલ દ્વારા તૈયાર કરાયેલા ગ્રીન ડાયમંડને વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિના પત્નીને ભેટ ભર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશભાઇ પટેલને અયોધ્યાના વિશ્વપ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનારા ભગવાન શ્રી રામ માટે આભુષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે કહ્યું હતું. 

વાંચવા જેવું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ નાગરિકોને પાઠવી શુભેચ્છા, કહ્યું આતુરતાનો અંત

6 કિલોના વજનનો મુગટ રામલલાને અર્પણ
ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનો અને કંપનીમાં પરામર્શ કરીને નક્કી કર્યું કે ભગવાન શ્રી રામ માટે સોનાનો આભુષણોથી જડેલો મુગટ અર્પણ કરવામાં આવે. અયોધ્યા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાયો તેની પૂર્વ સંધ્યાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જેમાં મંત્રી શ્રીચંપતરાયજી, વિહીપના કાર્યકારી અધ્યક્ષ આલોકજી, મહામંત્રી મિલનજી, દિનેશ નાવડીયા વગેરેની હાજરીમાં 6 કિલો વજનનો મુગટ અર્પણ કર્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ