બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / MLA Report Card Himmatnagar MLA Rajendrasinh Chavda Gujarat Assembly elections 2022

MLAનો મતક્ષેત્ર / MLAના રિપોર્ટ કાર્ડઃ 'ધારાસભ્ય ચૂંટણી પછી પોસ્ટર પર જ દેખાય છે, રોડ-રસ્તાના ઠેંકાણા નથી' : હિંમતનગરના સ્થાનિકોનો મિજાજ

Hiren

Last Updated: 10:42 PM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે ત્યારે ધારાસભ્યોએ પોતાના મતક્ષેત્રમાં શું વચનો આપ્યા હતા અને શું કામગીરી કરી છે તેના પર VTVનું MLAનું રિપોર્ટ કાર્ડ.

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે. જેને પગલે ભાજપ-કોંગ્રેસના નેતાઓ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે વાત કરીએ હિંમતનગર વિધાનસભા બેઠકની જ્યાં છેલ્લી 3 ટર્મથી ભાજપની સત્તા છે. ત્યારે કેવા છે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના કાર્યો અને કેવો છે લોકોનો મિજાજ. જાણો VTVના કાર્યક્રમ 'MLAના રિપોર્ટ કાર્ડમાં...'

ધારાસભ્યના વચનો - હવે ધારાસભ્ય શું કહે છે મતદાતાઓ શું કહે છે ?
બેરોજગારી દૂર કરવી રોજગારીનો પ્રશ્ન યથાવત, જિલ્લાની ઇન્ડસ્ટ્રીમાં સ્થાનિક લોકોને રોજગારી નથી મળતી
ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિનું વચન શહેરને ટ્રાફિકમાંથી હજુ સુધી મુક્તિ નથી મળી
નેશનલ હાઈ-વેની કામગીરી નેશનલ હાઈ-વેની મંથરગતિએ ચાલતી કામગીરી
શહેરમાં રિવરફ્રન્ટ બનાવવાનું વચન શહેરમાં રિવરફ્રન્ટની કોઈ કામગીરી નથી થઇ
ટી.પી. રોડ, નવા ભવનનું વચન

રસ્તાઓના કામ બાકી છે, 2 વર્ષથી તૂટેલા છે તે તૈયાર નથી થયા

માધ્યમિક શાળાઓ ઉભી કરી - ગામડાઓમાં ભૌતિક સુવિધાઓથી સજ્જ શાળા-આંગણવાડીઃ ધારાસભ્ય શાળામાં સુવિધઆનો અભાવ
ગામડાઓના રસ્તાઓનું નેટવર્ક મજબૂત છેઃ ધારાસભ્ય માર્ગોની બિસ્માર હાલત - દેરોલથી બિલેશ્વરનો રોડ બનાવવાનું કાર્ય અધૂરુ - અંતરિયાળ ગામોમાં રસ્તાઓના કામો નથી થયા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ