બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / મુંબઈ / Politics / Milind Deora's resignation from Congress: Shinde may join Shiv Sena faction

BIG BREAKING / મિલિંદ દેવરાનું કોંગ્રેસમાંથી રાજીનામું: શિંદે જૂથવાળી શિવસેનામાં થઇ શકે છે સામેલ, 55 વર્ષના સંબંધ એકઝાટકે ખતમ

Priyakant

Last Updated: 09:03 AM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Milind Deora Resignation Latest News: દિગ્ગજ કોંગ્રેસ નેતાએ રવિવારે પોતાની ઓફિસમાં સમર્થકોને બોલાવ્યા,  મુખ્યમંત્રી આવાસ પર પોતાના સમર્થકો સાથે જોડાઈ શકે છે આ પક્ષમાં...

  • લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો
  • કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું 
  • આજે જ મુખ્યમંત્રી આવાસ પર પોતાના સમર્થકો સાથે એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ શકે

Milind Deora Resignation : લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કોંગ્રેસથી નારાજ પૂર્વ સાંસદ મિલિંદ દેવરાના શિવસેના (શિંદે જૂથ)માં જોડાવાની ઘણી ચર્ચા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શનિવારે આની જાહેરાત કરવા જઈ રહ્યા હતા, પરંતુ કોઈ કારણોસર તે થઈ શક્યું નહીં.

તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, આજે મારી રાજકીય સફરના એક મહત્વપૂર્ણ પ્રકરણના સમાપનની નિશાની છે. ની પ્રાથમિક સભ્યપદમાંથી મેં મારું રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પાર્ટી સાથે મારા પરિવારના 55 વર્ષના સંબંધોનો અંત આવ્યો છે. હું તમામ નેતાઓ, સહકાર્યકરો અને કાર્યકર્તાઓનો વર્ષોથી તેમના અતૂટ સમર્થન માટે આભારી છું.

શું હોઇ શકે રાજીનામાનું કારણ ?
મિલિંદ દેવરા 2024ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) પણ આ બેઠક પર દાવો કરી રહી છે. કોંગ્રેસ પણ આ સીટ ઠાકરે જૂથને આપવા માટે રાજી થઈ ગઈ છે. આ વાતથી દેવરા ખૂબ ગુસ્સે થયા. આવી સ્થિતિમાં તેઓ શિવસેના (શિંદે જૂથ)માં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. આ બેઠક પર તેમની સંમતિ મળે તેવી પણ શક્યતા છે.

વધુ વાંચો: 15 રાજ્યો, 6700 કિમીની મુસાફરી... આજથી રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા'નો શુભારંભ, જાણો સંપૂર્ણ પ્લાન

મિલિંદે રવિવારે પોતાની ઓફિસમાં સમર્થકોને બોલાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિલિંદ રવિવારે જ મુખ્યમંત્રી આવાસ પર પોતાના સમર્થકો સાથે એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ શકે છે. જો કે, મિલિંદે મીડિયાને કહ્યું છે કે આવી ચર્ચા ચોક્કસપણે છે, પરંતુ મેં હજી સુધી આવો કોઈ નિર્ણય લીધો નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ