બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / અજબ ગજબ / mars may have seen snow as recently as 400000 years ago

રિસર્ચ / મંગળ પર 4 લાખ વર્ષ પહેલા પડ્યો હતો બરફ, ચીનના રોવરે આપેલા આંકડા બાદ ચોંકાવનારો દાવો

Manisha Jogi

Last Updated: 12:43 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2021ની શરૂઆતમાં જુરોંગ રોવરના લાલ ગ્રહ પર ઉતર્યા પછી રોવરે મંગળ ગ્રહ વિશે અનેક જાણકારીઓ મોકલી છે. 300 કરોડ વર્ષ પહેલા જ આ પાણી સૂકાઈ ગયું હતું.

  • રોવરે મંગળ ગ્રહ વિશે અનેક જાણકારીઓ મોકલી.
  • 300 કરોડ વર્ષ પહેલા જ આ પાણી સૂકાઈ ગયું હતું. 
  • 3,300 કિમી દૂર સૌરમંડળનું સૌથી મોટું ઈંપેક્ટ બેસિન.

ચીનના જુરોંગ રોવરના નવા આંકડા પરથી જાણવા મળ્યું છે કે, 4,00,000 વર્ષ પહેલા મંગળ ગ્રહ પર ભારે માત્રામાં તરલ પાણી હતું. આ પાણી ગ્રહના રેતીના ઢગલામાં ઓગળેલા બરફ તરીકે હાજર હતું. વર્ષ 2021ની શરૂઆતમાં જુરોંગ રોવરના લાલ ગ્રહ પર ઉતર્યા પછી રોવરે મંગળ ગ્રહ વિશે અનેક જાણકારીઓ મોકલી છે. દાયકાંઓથી કહેવામાં આવી રહ્યું છે કે, મંગળ ગ્રહ પર પ્રાચીન નદીઓ વહી રહી છે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે, 300 કરોડ વર્ષ પહેલા જ આ પાણી સૂકાઈ ગયું હતું. 

ગયા વર્ષે આ અનુમાનને નકારી દેવામાં આવ્યું હતું. જુરોંગ રોવરે કેટલાક પુરાવાના આધાર પર જાણકારી આપી હતી કે, 70 કરોડ વર્ષ પહેલા મંગળ ગ્રહ પર તરલ પાણી ઉપલબ્ધ હોઈ શકે છે. જુરોંગે છેલ્લા કેટલાક વર્ષોમાં યૂટોપિયા પ્લૈનિટિયા (Utopia Planitia) ની તપાસ કરી છે. મંગળ ગ્રહની સપાટી પર એક વિશાળ મેદાન છે, જેની 3,300 કિમી દૂર સૌરમંડળનું સૌથી મોટું ઈંપેક્ટ બેસિન છે. 

મિશન પર કામ કરી રહેલ ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સની ટીમ અનુસાર આ મિશન ગ્રહ પર હાજર રહેલ જીવનના સંકેતોના સંશોધન માટે એક્સપ્લોરેશન મિશન માટે મહત્ત્વપૂર્ણ પુરાવા આપે છે. વૈજ્ઞાનિકો અનુસાર ડ્યૂન પર પાતળા, ફાટેલા ક્રસ્ટ્સ અને કણો રહેલા છે. જ્યારે તરલ પાણી ઉપલબ્ધ હોય ત્યારે આ પ્રકારે થાય છે. 

ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સના વૈજ્ઞાનિક અને સંશોધનના લેખક શિયાઓગુઆંગ કિન જણાવે છે કે, રેતીના ઢગલા ખૂબ જ આધુનિક લેન્ડફોર્મ છે. ઢગલા પર બનેલ પાપડીઓને કારણે રેતીના ઢગલા પર જમા થયેલ ખનિજ અને પાણીની હાજરીનો સંકેત આપે છે. આ કણોમાં સલ્ફેટ્સ, સિલિકા, આયર્ન ઓક્સાઈડ અને ક્લોરાઈડ જેવા પદાર્થ સામે આવ્યા છે. સંશોધનકર્તાઓ અનુસાર તાપમાન ફ્રોસ્ટ પોઈન્ટથી નીચે જાય ત્યારે તે જળ બરફ તરીકે રેતીના ઢગલા પર જામી ગયો અને તેના પર તિરાડ અને પોપડીઓ બની ગઈ. 

સંશોધનકર્તાઓએ ટીમના આ તર્કને યોગ્ય માની લીધો છે, પરંતુ સંભાવના છે કે, આ ઢગલા ભૂગર્ભીય પ્રક્રિયાથી બનેલ હતા. આ સંશોધન સાયન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ