બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / Manish Sisodia withdraws interim bail plea

દિલ્હી / મનીષ સિસોદિયાએ વચગાળાની જામીન અરજી પાછી ખેંચી, CBIએ ગણાવ્યા કૌભાંડના માસ્ટરમાઇન્ડ

Priyakant

Last Updated: 11:25 AM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Liquor Scam Latest News : CBIએ મનીષ સિસોદિયાની જામીન અરજીનો સખત વિરોધ કર્યો અને તેમને કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા,  ટ્રાયલ કોર્ટે જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો, હવે આ તારીખે આપશે ચુકાદો

Delhi Liquor Scam :દિલ્હી દારૂ કૌભાંડ મામલે મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, દારૂ કૌભાંડ કેસમાં પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની અરજી પર શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. CBIએ તેમની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને તેમને કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા હતા. આ તરફ તપાસ એજન્સીની દલીલો સાંભળ્યા બાદ ટ્રાયલ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે કોર્ટ 30 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે. નોંધનિય છે કે, મનીષ સિસોદિયા દિલ્હીની રદ્દ કરાયેલ એક્સાઈઝ પોલિસીના કેસમાં મહિનાઓથી જેલમાં છે. આ તરફ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને જામીન મળી ગયા છે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્રાયલ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી દાખલ કરીને લોકસભા ચૂંટણીના પ્રચારમાં ભાગ લેવાની માંગ કરી હતી. સિસોદિયાના વકીલે કહ્યું કે, હવે કોર્ટે નિયમિત જામીન પર નિર્ણય અનામત રાખ્યો છે તેથી વચગાળાની જામીન અરજી પાછી ખેંચવામાં આવી રહી છે. બીજી તરફ CBIએ મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજીનો વિરોધ કર્યો હતો. CBIએ કહ્યું કે, તેમને જામીન ન આપવા જોઈએ. CBIએ તેસને દારૂ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યા હતા. મહત્વનું છે કે, મનીષ સિસોદિયા હાલ તિહાર જેલમાં બંધ છે.

વધુ વાંચો : 'ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં સફળ થશે ભારત' વિદેશી મીડિયાએ મોદી સરકારના કર્યા વખાણ

CBIએ કોર્ટમાં શું દલીલ કરી ? 
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજી પર શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. CBIએ કહ્યું કે, સિસોદિયા આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે, તેથી તેમને જામીન ન આપવા જોઈએ. તપાસ એજન્સીએ દલીલ કરી હતી કે, જો જામીન આપવામાં આવે તો સિસોદિયા પુરાવા સાથે ચેડા કરી શકે છે. CBIએ કહ્યું કે, સિસોદિયા માસ્ટરમાઇન્ડ છે. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે. CBIએ કહ્યું કે કોર્ટે તેની જામીન અરજી પહેલા જ ફગાવી દીધી છે. જો તેને મુક્ત કરવામાં આવે તો તે વિક્ષેપ પેદા કરી શકે છે. રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાના ED અને CBI કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટ હવે 30 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ