ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:55 PM, 17 May 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત ટુરીઝમની સ્પેશિયલ દ્વારકા ટૂર ઓફર
જો તમે ફેમિલી કે ફ્રેન્ડસ સાથે ફરવા જવાનું વિચારો છો, તો આ સમાચાર તમારા માટે જ છે. હવે ઓછા ખર્ચે દ્વારાકા, શિવરાજપુર અને નાગેશ્વરની મુલાકાત લઇ શકાશે. ગુજરાત ટુરીઝમ તરફથી દેખો દ્વારાકા - હોપ ઓન હોપ ઓફ ડબલ દેકર દ્વારાકા સિટી ટૂરનું આયોજન કરવામાં આવે છે, જે 1 દિવસની ટૂર છે.
ADVERTISEMENT

જાણો ક્યા ક્યા સ્થળોની લઇ શકાશે મુલાકાત?
ADVERTISEMENT

ADVERTISEMENT
કઈ રીતે બૂક કરશો તમારી ટિકિટ અને કેટલી છે ફી?
.jpg)
ADVERTISEMENT
આ ટૂરની ફી માત્ર 571.43 રૂપિયા છે, જે તમે આ લિંક પર જઇને બુકિંગ કરી શકશો : https://booking.gujarattourism.com/tour/view/32?privateTourFlag=false
.jpg)
ADVERTISEMENT
ટૂર માટેની શરતો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો