ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Kayley gunner army officer in us army now become porn star

OMG ! / દેશની સૌથી તાકાતવર સેનામાં ઑફિસર રહી ચૂકેલી મહિલા રાતોરાત બની ગઇ પોર્ન સ્ટાર, જાણો શું છે કારણ

Published By: Khyati

Last Updated: 01:51 PM, 28 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

USઆર્મીમાંથી જોબ છોડીને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવનાર આ મહિલાની ચોમેર થઇ રહી છે ચર્ચા

ADVERTISEMENT

  • આર્મી ઑફિસર કેલી ગનર બની પોર્ન સ્ટાર
  • USઆર્મીમાં 5 વર્ષ સુધી કરી જોબ
  • અત્યાર સુધી 2 એડલ્ટ ફિલ્મમાં કર્યુ છે કામ

વાત કરીએ એવી એક મહિલાની જેણે 5 વર્ષ સુધી દેશની સૌથી તાકાતવર સેનામાં નોકરી કરી અને હવે તેણે કરિયર એવુ પસંદ કર્યુ કે લોકો પણ વિચાર કરી રહ્યા છે કે આવુ કેમ. 

કેલી ગનરે આ એજ મહિલા છે જેણે અમેરિકન આર્મીમાં 5 વર્ષ સુધી સેવા આપી. તે સર્જેટ પદ પર કાર્યરક હતી. અને હવે તેણે આર્મીની જોબ છોડીને એડલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આવવાનો નિર્ણય કર્યો છે. કેલી ગનર અત્યાર સુધીમાં બે એડલ્ટ મૂવીમાં અભિનય આપી ચૂકી છે. તે એક ચર્ચિત એડલ્ટ સાઇટ પર પણ ઘણી એક્ટિવ છે. ત્યારે જાણીએ કે કેલીએ શા માટે પોતાનું કરિયર બદલવાનો નિર્ણય લીધો.

 

શા માટે કેલીએ છોડી આર્મીની જોબ

કેલીનું કહેવુ છે કે મને હંમેશાથી કેમેરા ફેસ કરવાનો અનુભવ રહ્યો છે. આવામાં હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જવુ એ લોજિકલ લાગ્યુ. હું હંમેશાથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માગતી હતી. મને ખબર હતી આ એ ફિલ્ડ છે જ્યાં હું જવા માગતી હતી. હવે હું અહી દુનિયાને દેખાડી શકીશ કે હું શું કરી શકું છું.

પોર્ન ઇન્ડસ્ટ્રીનો અનુભવ રોમાચંક

કેલી ગનરે જણાવ્યુ કે મારા માટે પોર્નમાં કરિયર બનાવવુ એ રોમાંચક અનુભવ રહેશે. પાંચ વર્ષ સુધી અમેરિકી આર્મીમાં કામ કર્યા બાદ સર્જેટ પદ સુધી પહોંચી ગઇ હતી. તેણે બ્રોડકાસ્ટ કોમ્યુનિકેશનનુ પણ શિક્ષણ મેળવ્યુ છે.

કેલી ગનરે હમણા જ એક સોશિયલ મીડિયા હેન્ડલ પર આસ્ક મી એનિથિંગ સેશન આયોજિત કર્યુ હતુ તેમાં તેણે ફેન્સ સાથે વાતચીત કરી હતી. 

 

M240મશીન ગન છે ફેવરિટ

કેલીએ આર્મીમાં પોતાના અનુભવ વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે યુએસ આર્મીમાં હું ઘણા સારા લોકોને મળી. તેઓ સાથે મિત્રતા થઇએ સૌથી અલગ અનુભવ રહ્યો. તેણે એમ પણ જણાવ્યુ કે M240મશીન ગન તેનુ ફેવરિટ હથિયાર છે. સ્‍કૉયડ સપોર્ટ માટે  તેની પસંદગી કરવામાં આવી હતી. જ્યાં તે  સાથીઓને મજબૂત બનાવવા માટે કામ કરતી હતી

સંકળાયેલા મુદ્દાઓ

Kayley gunner US Army army officer porn star આર્મી ઑફિસર પોર્ન સ્ટાર Kayley gunner

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ