બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આ વીડિયોમાં બોલીવુડની બાર્બી ગર્લ એટલે કે કેટરીના (Katrina Kaif) સ્ટેજ પર ડાન્સ પરફોર્મ્સ કરતી નજરે પડી રહી છે. તેમનો આ ડાન્સ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કેટરીના કેફનો આ વીડિયો લગભગ 24 લાખ વાર ઇન્સ્ટાગ્રામ પર જોવાઇ ચૂક્યો છે. કેટરીના કેફે આ ડાન્સ વીડિયો ગત મહીને પોસ્ટ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
કેટરીના કેફ (Katrina Kaif) ના આ ડાન્સ વીડિયો પર ફેન્સ ખૂબ જ સારી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હાલમાં જ તેઓએ એક ફોટો શૅર કર્યો હતો, જેમા તેઓ દુલ્હનના વેશમાં નજરે પડી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ઉપરાંત, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અંતિમ વાર કેટરીના કેફ (Katrina Kaif) સલમાન ખાન (Salman Khan) ની સાથે ફિલ્મ 'ભારત'માં નજરે પડી હતી. 2019ની સુપરહિટ ફિલ્મોમાંથી એક 'ભારત'માં એક્ટ્રેસના કેરેક્ટરે સૌએ ઘણી પ્રશંસા કરી હતી.

ADVERTISEMENT
કેટરીના કેફ એકવાર ફરી અક્ષય કુમાર (Akshay Kumar) ની સાથે ફિલ્મ 'સૂર્યવંશી' માં જોવા મળશે. ડિરેક્ટર રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ 27 માર્ચે રિલીઝ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.