બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / Karnataka Siddaramaiah government bans hookah bars, people below 21 years will not get cigarettes

મહત્વનો નિર્ણય / હવેથી આ રાજ્યમાં 21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને નહીં મળે સિગારેટ, હુક્કા બાર પર પણ પ્રતિબંધ

Megha

Last Updated: 10:49 AM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક વિધાનસભામાં COTPA એક્ટ એટલે કે સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટમાં સુધારો કરતાં, જાહેર સ્થળોએ તમાકુ ઉત્પાદનોના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Karnataka Tobacco Ban: કર્ણાટકમાં સીએમ સિદ્ધારમૈયા સરકારે તમાકુના સેવન અને વેચાણ પર કડક કાર્યવાહી કરવાનો મોટો નિર્ણય લીધો છે. જાહેર સ્થળોએ તમાકુ ઉત્પાદનોના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે હુક્કાબાર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો હવે સિગારેટ ખરીદી શકશે નહીં. 

અમદાવાદના હૂક્કા પ્રેમીઓ ચેતજો ! 45 મિનિટનો કસ 100 સિગારેટ પીવા બરોબર,  અહીંયા પ્રતિબંધ I Karnataka Govt Passes Bill To Ban Hookah Bars, Sale Of  Cigarette To People Below 21 Year

બુધવારે કર્ણાટક વિધાનસભામાં COTPA એક્ટ એટલે કે સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. આ કાયદામાં ફેરફાર કરવાના નિર્ણય અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય અને તમાકુની બનાવટોની ખરાબ અસરોને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કર્ણાટક સરકારે COTPA  Actમાં ફેરફાર અંગેના નિયમો માટે નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. હવે નવા નિયમો હેઠળ સુધારેલા કાયદામાં સજા અને દંડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સુધારેલા કાયદા હેઠળ, પ્રતિબંધિત જગ્યાએ તમાકુ અથવા સિગારેટ વેચવા પર અથવા 21 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને 1000 રૂપિયા સુધીનો દંડ લાદવાની જોગવાઈ છે. 

- આ બિલ પાસ થયા બાદ રાજ્યમાં હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે. હુક્કાબાર ખોલવા કે ચલાવવા માટે સજા અને દંડ બંનેની જોગવાઈ છે.

- 21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સિગારેટ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ઘણા રાજ્યોમાં આ ઉંમર 18 વર્ષ છે. આ ઉપરાંત, શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, બાળ સંભાળ કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, મંદિરો, મસ્જિદો અને ઉદ્યાનોની આસપાસ (100 મીટરની ત્રિજ્યામાં) જાહેર સ્થળોએ તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વધુ વાંચો: અમદાવાદના હૂક્કા પ્રેમીઓ ચેતજો ! 45 મિનિટનો કસ 100 સિગારેટ પીવા બરોબર

- હુક્કાબાર ખોલવા કે ચલાવવામાં દોષી સાબિત થાય તો 1 થી 3 વર્ષની સજાની જોગવાઈ છે. આ ઉપરાંત 50 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. સરકારની દલીલ છે કે હુક્કા બારમાં 15 મિનિટ સુધી રહેવું એ 100 સિગારેટ પીવા જેટલું નુકસાનકારક છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ