બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / karnataka Decision to file ten percent tax on temples BJP said Congress is anti-Hindu

પ્રહાર / આ રાજ્યમાં મંદિરો પર 10 ટકા TAX નાખવાનો નિર્ણય: ભાજપે કહ્યું- 'કોંગ્રેસ છે હિન્દુ વિરોધી'

Megha

Last Updated: 12:18 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક સરકાર એવા મંદિરો પાસેથી 10 ટકા ટેક્સ વસૂલવાનું શરૂ કરશે જેમની આવક રૂ. 1 કરોડથી વધુ છે, આ વાતને લઇને ભાજપે કર્ણાટક સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Karnataka Tax On Temple: કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર મંદિરો પાસેથી ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહી છે. આ અંગે રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલ 'કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ બિલ 2024' પણ પસાર કરવામાં આવ્યું છે. એવામાં હવે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક સરકારને 'હિંદુ વિરોધી' ગણાવી છે. પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસ મંદિરોમાંથી ટેક્સ વસૂલ કરીને પોતાની ખાલી તિજોરી ભરવાનો પ્રયાસ કરી રહી છે.

વાસ્તવમાં, કર્ણાટક સરકાર એવા મંદિરો પાસેથી 10 ટકા ટેક્સ વસૂલવાનું શરૂ કરશે જેમની આવક રૂ. 1 કરોડથી વધુ છે અને જે મંદિરોની આવક રૂ. 10 લાખથી રૂ. 1 કરોડની વચ્ચે છે તેમની પાસેથી 5 ટકા ટેક્સ વસૂલવામાં આવશે. આ વાતને લઇને ભારતીય જનતા પાર્ટી (BJP)એ કર્ણાટક સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 

કર્ણાટક બીજેપી અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કહ્યું કે કોંગ્રેસ સરકાર હિંદુ વિરોધી નીતિઓ અપનાવીને પોતાની ખાલી તિજોરી ભરવા માંગે છે. એમને સોશિયલ મીડિયા એકસ પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું કે, 'કોંગ્રેસ સરકાર રાજ્યમાં સતત હિંદુ વિરોધી નીતિઓ અપનાવી રહી છે. હવે તેની હિંદુ મંદિરોની આવક પર ચાંપતી નજર છે. સરકારે તેની ખાલી તિજોરી ભરવા માટે હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ બિલ પસાર કર્યું છે. સરકાર હિંદુ મંદિરોમાંથી ભંડોળ એકત્ર કરીને તેના અન્ય ઉદ્દેશ્યો પૂરા કરશે.

વિજયેન્દ્રએ કહ્યું કે સરકાર 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરતા મંદિરો પાસેથી આવકના 10% ટેક્સ વસૂલશે. ભક્તો દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવતા પૈસાનો ઉપયોગ મંદિર અને ભક્તોની સુવિધા માટે કરવો જોઈએ. જો તે અન્ય કોઈ હેતુ માટે ફાળવવામાં આવશે તો તે લોકો પર હિંસા અને છેતરપિંડી હશે. યેદિયુરપ્પાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કર્ણાટક સરકાર માત્ર હિન્દુ મંદિરોને જ કેમ નિશાન બનાવી રહી છે. અન્ય ધર્મો કેમ નહીં?

વધુ વાંચો: હવેથી આ રાજ્યમાં 21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને નહીં મળે સિગારેટ, હુક્કા બાર પર પણ પ્રતિબંધ

તેની સામે કોંગ્રેસે પણ ભાજપના પ્રહારો પર પલટવાર કર્યો છે. કોંગ્રેસના નેતા રામલિંગા રેડ્ડીએ ભાજપ પર ધર્મની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે અને એમ પણ કહ્યું કે કોંગ્રેસ હિન્દુત્વની સાચી સમર્થક છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ