બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / Karnataka CM swearing ceremony invitees list

ટાર્ગેટ 2024.. / કર્ણાટક CMના શપથ ગ્રહણમાં વિપક્ષી નેતાઓને નિમંત્રણ, પણ કેજરીવાલ-KCR સહિત આ નેતાઓની બાદબાકી, શું સંકેત

Vaidehi

Last Updated: 07:40 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકનાં CM તરીકે સિદ્ધારમૈયાની પસંદગી બાદ હવે શપથવિધીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં કેજરીવાલ સહિત કેટલાક નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જુઓ આમંત્રિતોની લિસ્ટ.

  • કર્ણાટકમાં 20મેનાં રોજ થશે શપથવિધી
  • દેશભરનાં વિપક્ષનાં નેતાઓને આપવામાં આવ્યું નિમંત્રણ
  • કેજરીવાલ,KCR સહિત કેટલાક નેતાઓને નથી મળ્યું આમંત્રણ

કર્ણાટકનાં CM પદ માટે 4 દિવસ સુધી ચાલેલા મંથન બાદ આખરે સિદ્ધારમૈયાને કર્ણાટકનાં કિંગ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. 20 મેનાં રોજ થનારી શપથવિધીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિપક્ષ સહિત અનેક નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ તેમાં કેજરીવાલ સહિત ઘણાં મહત્વનાં નેતાઓનાં નામ નથી.

સમારોહમાં આમંત્રિત નેતાઓની લિસ્ટ તૈયાર
20મેનાં રોજ બપોરે 12.30 વાગ્યે બેંગલુરુમાં શપથ સમારોહ થવા જઈ રહ્યો છે. તેના માટે પાર્ટીએ જોરદાર તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે. આ સમારોહ માટે દેશભરની તમામ પાર્ટીઓનાં નેતાને આમંત્રણ આપવાની લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે આ લિસ્ટમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, તેલંગાણાનાં CM KCR સહિત કેટલાક નામોને શામેલ કરવામાં આવ્યાં નથી. 

આ નેતાઓને આપવામાં આવ્યું છે આમંત્રણ

  • બિહારનાં CM નીતીશ કુમાર
  • બિહારનાં ડેપ્યુટી CM તેજસ્વી યાદવ
  • ઝારખંડનાં CM હેમંત સોરેન
  • તમિલનાડુનાં CM એમ.કે સ્ટાલિન
  • પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તી
  • CPI મહાસચિવ ડી રાજા
  • CPI માર્ક્સવાદીનાં મહાસચિવ સીતારામ યેચુરી
  • બંગાળની CM  મમતા બેનર્જી
  • NCPનાં પ્રમુખ શરદ પવાર
  • મહારાષ્ટ્રનાં પૂર્વ CM  ઉદ્ધવ ઠાકરે
  • અભિનેતા કમલ હાસન

આ નેતાઓને ન મળ્યું આમંત્રણ

  • કેરળનાં મુખ્યમંત્રી પિનારાઈ વિજયન
  • દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
  • આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી
  • તેલંગાણાનાં મુખ્યમંત્રી KCR
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ