બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamnagar collector B A Shah suffers heart attack: admitted to GG hospital

હાર્ટઍટેક / જામનગરના કલેક્ટર B A શાહને આવ્યો હાર્ટઍટેક: જીજી હોસ્પિટલમાં દાખલ, ICUમાં થઈ રહી છે સારવાર

Priyakant

Last Updated: 09:21 AM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar Collector Heart Attack Latest News: કલેક્ટરને હાર્ટઍટેક આવ્યા બાદ તેમને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, વધુ દેખરેખ માટે કલેક્ટર બી.એ.શાહને ICUમાં રખાયા

  •  જામનગર કલેકટર બી.એ.શાહને હાર્ટ એટેક આવ્યો
  • સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • ડીન અધિક્ષક અને મેડીસીન વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચી
  • હાલ કલેકટર બી.એ.શાહની તબાયિત સ્થિર
  • વધુ દેખરેખ માટે કલેકટર બી.એ.શાહને ICUમાં રખાયા

Jamnagar Collector Heart Attack Latest News : રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટઍટેકના બનાવો સતત વધી રહ્યા છે. જેમાં નાના બાળકોથી લઈ મોટી ઉમરના લોકોને પણ હાર્ટઍટેક આવી રહ્યા છે. આ તરફ જામનગર જિલ્લા કલેક્ટર બી.એ.શાહને હાર્ટઍટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ કલેક્ટરને હાર્ટઍટેક આવ્યા બાદ તેમને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ તરફ હાલ હાલ કલેક્ટર બી.એ.શાહની તબિયત સ્થિર હોવાનું પણ સામે આવ્યું છે. 

વધુ વાંચો: અયોધ્યા રામ મંદિર માટે સૌથી વધુ દાન ગુજરાતથી: અંબાણી નહીં ટોપ-3માં આ ઉદ્યોગપતિના છે નામ 

જામનગર કલેક્ટર બી.એ.શાહને હાર્ટઍટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે હાર્ટઍટેક આવ્યા બાદ તેમણે તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ તરફ ડીન, અધિક્ષક અને મેડીસીન વિભાગની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી. જોકે હાલ કલેક્ટર બી.એ.શાહની તબિયત સ્થિર છે અને વધુ દેખરેખ માટે કલેક્ટર બી.એ.શાહને ICUમાં રખાયા હોવાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ