બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / વિશ્વ / Israelis no longer required to wear masks outside starting Sunday, as COVID ebbs

મહામારી / દુનિયામાં સૌપ્રથમ આ દેશ બન્યો કોરોનામુક્ત, કાલથી માસ્ક પહેરવું ફરજિયાત નહીં

Hiralal

Last Updated: 03:03 PM, 17 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીના વળતા પાણી થયા હોવાથી ઈઝરાયલમાં હવે માસ્ક પહેરવાનું મરજિયાત બનાવાયું છે.

  • ઈઝરાયલમાં હવે માસ્ક પહેરવાનું મરજિયાત 
  • સોમવારથી શાળાઓ પણ શરુ થઈ રહી છે
  • ઈઝરાયલમાં કોરોના મહામારી પૂર્ણતાને આરે 
  • ગુરુવારે ફક્ત 91 કેસ નોંધાયા 

ઈઝરાયલના હેલ્થ મિનિસ્ટર યુલી એડલ્ટીસ્ટીને જણાવ્યું કે રવિવારથી ઈઝરાયલવાસીઓએ માસ્ક પહેરવાની કોઈ જરુર નથી. તેઓ માસ્ક વગર બહાર ગમે ત્યાં હરી ફરી શકે છે. ઈઝરાયલના આઝાદીના દિવસના અવસરે એક સ્ટેટમેન્ટ જારી કરતા મંત્રીએ જણાવ્યું કે સરકારે લોકો પરના હેલ્થ નિયમો ઉઠાવી લીધા છે જે અનુસાર લોકોએ હવે માસ્ક નહીં પહેરવું પડે.

ઈઝરાયલમાં સૌથી વધારે 61 ટકા રસીકરણ 
દુનિયામાં ઈઝરાયલ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે 61 ટકા રસીકરણ કરાયું છે. ઈઝરાયલના ટોચના નિષ્ણાંતોએ જણાવ્યું કે ઈઝરાયલે હર્ડ ઈમ્યુનિટી મેળવી લીધી છે અને આગામી દિવસોમાં બીજા પણ પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવશે. સોમવારથી દેશમાં શાળાઓ પણ શરુ થઈ રહી છે. ટચૂકડા દેશ ઈઝરાયલે આ મોટી સિદ્ધી હાંસલ કરી છે. એક બાજુ ભારતમાં જ્યારે ફક્ત 7 ટકા જ રસીકરણ થઈ શક્યું છે ત્યારે નાના દેશ ઈઝરાઈલે કેટલી મોટી સિદ્ધી મેળવી છે તે સ્પસ્ટ જોઈ શકાય છે. 

ગુરુવારે માત્ર 91 કેસ નોંધાયા 

ઈઝરાયલમાં કોરોના મહામારી પૂર્ણતાને આરે છે. ગુરુવારે અહીં કોરોનાના ફક્ત 91 કેસ નોધાયા હતા. આખા ઈઝરાયલમાં કોરોનાને કારણે ફક્ત 6314 લોકોના જ મોત થયા છે. કુલ 2945 એક્ટિવ કેસ છે જેમાંથી 209 દર્દીઓની હાલત ગંભીર છે. 

દુનિયાભરમાં અનેક દેશોમાં રસીકરણનો કાર્યક્રમ શરુ થયો 

દુનિયાભરમાં અનેક દેશોમાં રસીકરણનો કાર્યક્રમ શરુ થઈ ગયો છે. તેવામાં વિમાન મુસાફરી ફરી ચાલુ થઈ છે. જો તમે સંપૂર્ણ રસી લઈ ચૂક્યા છો તો સાવધાન રહો. સાથે વિમાનમાં ભોજન કરવું તમને ભારે પડી શકે છે. આવો સમજીએ કે આખરે કેવી રીતે સમગ્ર વેન્ટિલેશન, રસી અને ટેસ્ટ બાદ તમારે પ્લેનમાં જમવાનું સંકટ હોઈ શકે છે. હાલમાં જ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનને જાહેરાત કરી છે કે સમગ્ર રસી લઈ ચૂકેલા લોકો સુરક્ષાની સાથે પ્રવાસ કરી શકે છે. ત્યારે એરલાઈન્સ સેવાઓ એક વાર ફરી ખાણીપીણીની વ્યવસ્થા કરવાની તૈયારીમાં છે. તેમાં એક્સપર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સાન ફ્રાન્સિસ્કોમાં યુનિવર્સિટી ઓફ કેલિફોનિયામાં મેડિસિન વિભાગના પ્રમુખ રોબર્ટ વોર્ચર કહે છે કે જ્યારે પ્રવાસીઓ ખાવા માટે માસ્ક હટાવવાની પરવાનગી મળશે તો વિમાની મુસાફરી દરમિયાન તેમનો આકામ જતો રહેશે. જે પ્લેન હવાઈ રેસ્ટોરન્ટ બની જશે તો ફેલાવાની રીત પણ બદલાઈ જશે. જો કે સીડીસી તરફથી જારી કરવામાં આવેલી સ્ટડી જણાવે છે કે બંધ પ્લેનમાં માસ્ક વગર પ્રવાસીઓની સાથે હોવુ કોરોનાની ઝપેટમાં આવવાનું જોખમ વધારે છે. પછી તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે પ્લેનમાં વેન્ટિલેશન સિસ્ટમ સારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ