બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 gujarat titans player robin minz accident

IPL 2024 / ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીનું બાઇકથી થયું એક્સિડેન્ટ, પિતાએ હેલ્થને લઈને જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 03:18 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Robin Minz Accident: IPL 2024માં પહેલી વખત સિલેક્ટ થયેલા રાંચીના વિકેટકીપર બેટ્સમેન રોબિન મિંઝનો બાઈક એક્સીડેન્ટ થયો છે. આ વાતની જાણકારી રોબિન મિંઝના પિતા ફ્રાંસિસ મિંઝે આપી છે.

IPL 2024માં પહેલી વખત ડેબ્યૂ કરવા જઈ રહેલા વિકેટકીપર બેટ્સમેન રોબિન મિંઝનો બાઈક ચલાવતી વખતે એક્સીડેન્ટ થઈ ગયો છે. આ વાતની જાણકારી રોબિન મિંઝના પિતા ફ્રાંસિસ મિંઝે આપી છે. જણાવી દઈએ કે 19 ડિસેમ્બરે દુબઈમાં IPL 2024 ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે આ ધાંસૂ બેસ્ટમેનને 3.6 કરોડમાં ખરીદ્યો હતો. 

રોબિનના પિતાએ જણાન્યું કે રોબિન મિંઝના ડાબા ઘુંટણમાં ઈજા પહોંચી છે. આ ઈજા કેટલી ગંભીર છે હજુ સુધી તેના પર કોઈ નિવેદન નથી આવ્યું. હકીકતે 22 માર્ચથી આઈપીએલની શરૂઆત થવાની છે. જ્યારે ગુજરાત ટાઈટન્સને પહેલી મેચ 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સના સામે રમવાની છે. રોબિન મિંઝ આ સમયે ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. 

રોબિનના પિતાએ આપી જાણકારી 
રોબિન મિંઝના પિતા ફ્રાંસિસ મિંઝે જણાવ્યું કે મિંઝ પોતાની કાવાસાકી સુપરબાઈક પર ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની સામે બીજી બાઈક આવી અને તે પોતાની બાઈકથી નિયંત્રણ ગુમાવી બેઠા, જેના કારણે તેમનો એક્સીડેન્સ થઈ ગયો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Robin Minz (@rob_in_13_)

વધુ વાંચો: IPL 2024 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, 8 સપ્તાહ નહીં રમે મેચ

તેમણે જણાવ્યું કે રોબિનને વધારે ગંભીર ઈજા નથી આવી અને તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. મિંઝના પિતાએ આગળ કહ્યું કે તેમના ડાબા ઘુટણમાં મામુલી ઈજા પહોંચી છે. મિંઝે બાઈકની સ્થિતિના વિશે કહ્યું કે તેમની બાઈકનો બીજો ભાગ સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ