બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India win first T20 in Jaipur; beat New Zealand by five wickets; Surya Kumar's tumultuous batting

જીતની ખુશી / જયપુરમાં પહેલી T-20માં ભારતની જીત, ન્યુઝીલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું, સૂર્ય કુમારની તોફાની બેટિંગ

Published By: Mehul

Last Updated: 10:50 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયપુરમાં રમાઈ રહેલી પહેલી T-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે  હાર આપી છે. ભારત તરફથી ઓપનર રોહિત શર્માએ તાબડતોબ 48 રન તો સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ

  • ભારત -ન્યુઝીલેન્ડ વચ્ચે  રસાકસી 
  • અંતિમ ઓવર સુધી રસાકસી જળવાઈ 
  • સૂર્ય કુમાર યાદવના તાબડતોબ 62 રન

જયપુરમાં રમાઈ રહેલી પહેલી T-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે  હાર આપી છે. ભારત તરફથી ઓપનર રોહિત શર્માએ તાબડતોબ 48 રન તો સૂર્યકુમાર યાદવે તોફાની શૈલીમાં 40 બોલમાં 62 રન ફટકાર્યા હતા. જો કે રોહિત શર્મા -કે,એલ રાહુલે ભારતીય બેટિંગ ને સારો સ્ટાર્ટ આપ્યો હતો. રાહુલ જો કે વધુ રન ફટકારી  શક્યો નહતો. મેચ પૂર્ણ થતા રિષભ પંત અને  વિરૂદ્ધ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી.

  ટોસ હારીને પહેલા માં ઉતારેલા ન્યુઝીલેન્ડ ના મોર્રલ પર ઘેરી અસર થઇ  હોય તેમ  ઓપનર મિચેલ ગોલ્ડન ડકમાં આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ પહેલી  બેટિંગ કરતા 6 વિકેટના ભોગે  164 રન કર્યા હતા . આ ઈનિંગમાં માર્ટિન ગપ્ટિલ (70) કીવી ટીમનો ટોપ સ્કોરર રહ્યો છે. ટીમમાં વેંકટેશ અય્યરની આ ડેબ્યૂ મેચ છે, 
 

સંકળાયેલા મુદ્દાઓ

T-20 જયપૂર જીત ન્યુઝીલેન્ડ ભારત jaypur

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ