ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:19 PM, 5 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ટી20 વર્લ્ડ કપ પહેલા ચાર વોર્મઅપ મેચ રમશે ટીમ ઇન્ડિયા
ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રિકાને પોતાના જ ઘરમાં માત આપ્યા બાદ ટીમ ઇન્ડીયાનો જુસ્સો વધી ગયો છે. ટીમ ઇન્ડિયા હવે મિશન ટી20 વર્લ્ડ કપ માટે તૈયાર છે. ગુરુવારે એટલે કે 6 ઓક્ટોબરનાં રોજ ટીમ ઇન્ડીયા પર્થ માટે રવાના થશે. ભારતનો પહેલો મુકાબલો 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સાથે છે પણ ત્યાના વાતાવરણમાં સેટ થવા માટે ભારત થોડા દિવસો પહેલા જ સફર કરી રહ્યું છે.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીયામાં પોતાની પહેલી ઓફીશીયલ મેચ પહેલા કુલ 4 વોર્મ અપ મેચ રમશે, જેમાંથી 2 આઈસીસીની વોર્મ અપ મેચ હશે, જ્યારે બાકીની બેની વ્યવસ્થા બીસીસીઆઈએ ખુદ કરી છે જે વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયા સામે હશે.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાનું શેડ્યુલ
ઓસ્ટ્રેલીયા માટે રવાના : 6 ઓક્ટોબર
વોર્મ અપ મેચ
ADVERTISEMENT
.jpg)
ADVERTISEMENT
ઓફીશીયલ શેડ્યુલ
ADVERTISEMENT
ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝ્વેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ
સ્ટેન્ડબાય ખેલાડી : મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, દિપક ચાહર, રવિ બિશ્નોઈ
સંકળાયેલા મુદ્દાઓ