બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI T20: Team India seal a 6-wicket win

વિજય / IND V/S WI T20 મેચ: ભારતના બેટ્સમેન અને બોલરોનો તરખાટ, વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે પછાડ્યું

Published By: Mehul

Last Updated: 11:36 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતાના ઇડન ગાર્ડનમાં ભારતે T-20 સીરીઝની પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 6 વિકેટે હરાવ્યું

 

  • T-20 સિરીઝની પહેલી મેચમાં ભારતની શાનદાર જીત 
  • કોલકાતાના ઇડન ગાર્ડનમાં પહેલી મેચમાં ભવ્ય વિજય
  • વેંકટેશ ઐયર અને સુર્ય્કુમાર યાદવની સ્ફોટક બેટિંગ 

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કોલકાતામાં શરુ થયેલી T-20 સીરીઝની પહેલી મેચમાં ભારતે એક દિવસીય મેચની જેમ જ પ્રદર્શન જારી રાખતા વેસ્ટ ઇન્ડીઝને પહેલી  T-20 માં મ્હાત આપી હતી. કોલકાતાના ઇડન ગાર્ડનમાં ભારતે   વેસ્ટ ઇન્ડીઝને 6 વિકેટે હરાવ્યું હતું. સૂર્ય કુમાર યાદવે  વિસ્ફોટક ઇનીગ રમતા 18 બોલમાં 5 ચોક્કા અને 1 છગ્ગા સાથે 34 રન અણનમ ફટકાર્યા હતા.તો વેન્ક્ટેશ ઐયરે માત્ર 13 બોલમાં 24 રન ફટકાર્યા હતા. ભારતે ટોસ જીતીને વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ દાવ આપતા પ્રવાસી ટીમ 157 રન જ કરી શકી હતી.

એક દિવસીય મેચની સીરીઝ કબજે કરી ચુકેલી યજમાન ટીમે તેનું બહેતર પ્રદર્શન જારી રાખ્યું હતું.

ભારત તરફથી સુકાની રોહિત શર્માએ 40,ઇશાન કિશને 35, વિરાટ કોહલી 17, રિષભ પંત 8,સુર્ય્કુમાર યાદવ અને વેંકટેશ ઐયરે ભારતની ટીમને મેચ સમાપ્તિની એક ઓવર બાકી રાખતા જીતાડી દીધું હતું  

સંકળાયેલા મુદ્દાઓ

India Kolkata T-20 West Indies idengardan win IND V/S WI T20

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ