બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / In Mexico, this business of Javamardi is dying. So many journalists were shot in two years
ADVERTISEMENT
મેક્સિકો શહેર મીડિયાકર્મીઓ માટે સમગ્ર દુનિયામાં સૌથી જીવલેણ બની ગયું છે. માત્ર છેલ્લા એક મહિનામાં જ આ શહેરમાં 3 મેક્સિકન રિપોર્ટર્સની હત્યા થઈ ગઈ છે. આંચકાજનક વાત એ છે કે, આ છ હત્યામાં બે હત્યા તો એક જ અઠવાડિયામાં અને એક જ સ્થળે થઈ હતી. છેલ્લાં બે વર્ષની વાત કરીએ મેક્સિકોમાં 100 કરતાં વધારે પત્રકારોની હત્યા થઈ ગઈ છે. ત્યારે મેક્સિકોના મીડિયાકર્મીઓની માગણીનું કેવું છે.
મેક્સિકો શહેર મીડિયાકર્મીઓ માટે સમગ્ર દુનિયામાં સૌથી જીવલેણ બની ગયું છે. માત્ર છેલ્લા એક મહિનામાં જ આ શહેરમાં 3 મેક્સિકન રિપોર્ટર્સની હત્યા થઈ ગઈ છે...આંચકાજનક વાત એ છે કે, આ છ હત્યામાં બે હત્યા તો એક જ અઠવાડિયામાં અને એક જ સ્થળે થઈ હતી.
ADVERTISEMENT
પત્રકાર આલમમાં આ ઘટનાના ઘા હજુ રુઝ્યા ન હતા ત્યાં છ દિવસ બાદ એક સ્થાનિક પત્રકાર લોર્ડસ મેલ્ડોનાડોની ની એ જ સ્થળે કાર પર ગોળી ચલાવી હત્યા કરી દેવામાં આવી
જો કે, પ્રેસિડેન્ટ એન્ડ્રેસ મેનુએલ લોપેજ ઓબ્રેડોરે સઘન તપાસની ખાતરી આપી છે. તેઓ મેલ્ડોનાલ્ડો જેનુ ઈન્વેસ્ટિગેશન કરી રહ્યો હતો તે લેબર તકરાર સાથે જોડાયેલી તમામ કડીઓને તપાસશે. પરંતુ મેક્સિકોમાં પત્રકારો માટે આટલું પૂરતું નથી તેઓ ખૂબજ શોકમાં ગરકાવ થઈ ગયા છે કેમ કે છેલ્લાં બે વર્ષમાં મેક્સિકોમાં 100 જેટલા પત્રકારોની હત્યા થઈ ગઈ છે...પત્રકારોના વિરોધ પ્રદર્શનો છતાં તેમની હત્યામાં જરા પણ ઘટાડો નોંધાયો નથી. ત્યારે પત્રકારોની સુરક્ષા માટેની મેક્સિકન સરકારની નીતિઓ પર સવાલ ઊઠી રહ્યા છે. આમ એક સમયે ગર્વ લેવા જેવો લાગતો આ વ્યવસાય હવે જોખમી બની ગયો છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.