બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / In Meghalaya, BJP will support Konrad Sangam's party NPP

સત્તાના સોગઠાં / બે નહીં ત્રણેય રાજ્યોમાં સરકારમાં હશે BJP: 60માંથી 2 બેઠક જીતી છતાં પલડું ભારે, રાજકારણ ગરમાયું

Priyakant

Last Updated: 11:56 AM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેઘાલયમાં એનપીપીના કોનરાડ સંગમાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી અને બાજી પલટાઈ ગઈ

  • મેઘાલયમાં ભાજપ કોનરાડ સંગમાની પાર્ટી એનપીપીને સમર્થન આપશે
  • ભાજપ 60માંથી 2 બેઠક જીતી છતાં પલડું ભારે
  • સંગમાએ પોતે ફોન કરીને સરકાર રચવા માટે ભાજપનું સમર્થન માંગ્યું હતું

મેઘાલયમાં વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ હવે ભાજપ કોનરાડ સંગમાની પાર્ટી એનપીપીને સમર્થન આપશે. વાત જાણે એમ છે કે, સંગમાએ પોતે ફોન કરીને સરકાર રચવા માટે ભાજપનું સમર્થન માંગ્યું હતું. તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી. જે બાદ એનપીપીને ભાજપનું સમર્થન અને મેઘાલયમાં ગઠબંધન સરકારની રચનાની પુષ્ટિ થઈ હતી.

મેઘાલયમાં ભાજપ કોનરાડ સંગમાની પાર્ટી એનપીપીને સમર્થન આપશે. મેઘાલયમાં પાર્ટીના અધ્યક્ષ અર્નેસ્ટ મોરીએ ભાજપના સમર્થનથી સરકાર રચવા અંગે કહ્યું કે, તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો ફોન આવ્યો હતો. તેમણે સલાહ આપી છે કે, મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી NPPને સરકાર બનાવવા માટે સમર્થન આપવું જોઈએ.

મેઘાલય ભાજપના વડા અર્નેસ્ટ મોરીએ કહ્યું કે, મને મેઘાલયમાં સરકાર બનાવવા માટે NPPને સમર્થન આપવાની સલાહ આપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો ફોન આવ્યો. તે પછી મેં સીએમ કોનરાડ સંગમા સાથે વાત કરી. 

કઈ પાર્ટીને કેટલી સીટો મળી ? 
બીજેપી ચીફ મોરીએ કહ્યું કે, મેઘાલયમાં બીજેપી ટીમ સાથે ચર્ચા કર્યા બાદ તેઓ રાત્રે જ કોનરાડ સંગમાને સમર્થન પત્ર સોંપવાની કવાયત શરૂ કરશે.  તમને જણાવી દઈએ કે 60 સીટોવાળી મેઘાલય વિધાનસભાની 59 સીટો માટે ચૂંટણી યોજાઈ હતી. આમાં એનપીપી અને તેના સહયોગીઓએ 30થી વધુ બેઠકો જીતી છે. ભાજપના ઉમેદવારોએ બે બેઠકો જીતી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ