બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / In Karnataka Navjot Singh Sidhu will be fielded by Congress in the election campaign, may get a big responsibility soon

રણનીતિ / કર્ણાટકમાં નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસ ઉતારાશે ચૂંટણી પ્રચારમાં, ટૂંક સમયમાં મળી શકે મોટી જવાબદારી

Priyakant

Last Updated: 01:47 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navjot Singh Sidhu News : આ અઠવાડિયે કોંગ્રેસના મુખ્ય નેતાઓ સાથેની સિદ્ધુની મુલાકાતો પરથી સ્પષ્ટ થાય છે કે, કોઈ પણ સમય ગુમાવ્યા વિના સિદ્ધુ તેમની રાજકીય કારકિર્દી ફરી શરૂ કરવા માટે તૈયાર

  • નવજોત સિદ્ધુને જેલમાંથી મુક્ત થયા બાદ મળશે પહેલી રાજકીય જવાબદારી 
  • કોંગ્રેસ ટૂંક સમયમાં કર્ણાટક ચૂંટણી પ્રચારથી સિદ્ધુને સક્રિય રાજકારણમાં ઉતારી શકે
  • સિદ્ધુ દક્ષિણના રાજ્યમાં પ્રચાર કરે તેવી પૂરી સંભાવના 

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોત સિદ્ધુ જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે પ્રથમ રાજકીય જવાબદારી મળી શકે છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ ટૂંક સમયમાં કર્ણાટક ચૂંટણી પ્રચારથી તેમને સક્રિય રાજકારણમાં ઉતારી શકે છે. સિદ્ધુ દક્ષિણના રાજ્યમાં પ્રચાર કરે તેવી પૂરી સંભાવના છે. નવજોત સિંહ સિદ્ધુ કર્ણાટકના મુખ્ય જિલ્લાઓમાં રેલીઓને સંબોધિત કરે તેવી શક્યતા છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આવતા મહિનાની શરૂઆતમાં થવાની છે. આગામી દિવસોમાં જોરશોરથી પ્રચાર શરૂ થવાનો છે. AICCના એક મેનેજરે જણાવ્યું હતું કે, તે કર્ણાટકની મુલાકાત લેશે અને પાર્ટીના સમર્થન માટે પ્રચાર કરશે. આ અઠવાડિયે કોંગ્રેસના મુખ્ય નેતાઓ સાથેની તેમની મુલાકાતો પરથી સ્પષ્ટ થાય છે કે, કોઈ પણ સમય ગુમાવ્યા વિના સિદ્ધુ તેમની રાજકીય કારકિર્દી ફરી શરૂ કરવા માટે તૈયાર છે.

મહત્વનું છે કે, તાજેતરમાં જ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. સિદ્ધુએ રાહુલને પોતાના માર્ગદર્શક ગણાવ્યા હતા. નોંધપાત્ર રીતે ગયા વર્ષે પંજાબની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ સિદ્ધુની રાજકીય કારકિર્દી અટકી ગઈ હતી. આ પછી સુપ્રીમ કોર્ટે તેમને 1988ના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા સંભળાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ