બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Important statement of Patidar leader CK Patel

પાટીદાર પોલીટિક્સ / પાટીદાર સમાજ યોગ્ય સમયે ધમાકેદાર જવાબ આપશેઃ પાટીદાર આગેવાન સી.કે પટેલનું નિવેદન

Shyam

Last Updated: 09:18 PM, 25 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા 2022ની ચૂંટણીને લઇ સી.કે પટેલે નિવેદન આપ્યું કે, પાટીદાર સમાજ રાજકીય ચર્ચા માટે એકત્ર થશે આગામી દિવસોમાં પાટીદાર અગ્રણીઓની બેઠક મળશે

  • સી કે પટેલે આપ્યા મોટા સંકેત
  • ચૂંટણી અંગે પાટીદાર આગેવાનો કરશે મંથન
  • ચર્ચા બાદ શું નિકળશે નિષ્કર્ષ?

અમદાવાદ ખાતે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટી સી કે પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભા 2022ની ચૂંટણીને લઇ સી.કે પટેલે નિવેદન આપ્યું કે, પાટીદાર સમાજ રાજકીય ચર્ચા માટે એકત્ર થશે. આગામી દિવસોમાં પાટીદાર અગ્રણીઓની બેઠક મળશે. જેમાં તમામ સંસ્થાઓના અગ્રણીઓ રાજકીય ચર્ચા કરશે. ચર્ચા બાદ યોગ્ય સમયે ધમાકેદાર જવાબ અપાશે. જો કે, પાટીદાર મુખ્યમંત્રી મામલે સી.કે પટેલે મૌન સેવ્યું હતું. 

અમદાવાદમાં પાટીદાર સમાજની બેઠકનું આયોજન થયું હતું. જેમાં ખાસ સમાજના આગામી કાર્યક્રમો વિશે ચર્ચા અને પ્રેઝનટેશન રજૂ કરાયું હતું. ઉમિયાધામના આગામી કેટલાક પ્રોજેક્ટ અંગે રજૂઆત કરાઈ હતી. આ બેઠક બાદ આગામી ડિસેમ્બરની 13મી તારીખે પાટીદાર સમાજ દ્વારા અનેક પ્રેજેક્ટનું ભૂમિપૂજન કરાશે. આ બેઠકનું આયોજન કડવા પાટીદારોના નેતૃત્વમાં કરાયું હતું. ઉમિયાધામ કેમ્પસ અમદાવાદ ખાતે કરાયું હતું. આજની બેઠકમાં પાટીદાર સમાજના રાજકીય અને સામાજીક આગેવાનો જોડાયા હતા. જેમાં સી.કે પટેલ, વાસૂદેવ પટેલ, રમેશભાઈ દૂધવાળા સહિત મણીભાઈ પટેલ અને બાબુ જમના પટેલ પણ હાજર રહ્યા હતા. 

1500 કરોડના પ્રોજેક્ટમાં શું છે?

  • 13 ડિસેમ્બરના રોજ કરાશે ભૂમિપૂજન
  • આજના આધુનિક સમયની સુવિધા સાથે પ્રોજેક્ટ બનાવાયા
  • 13 ડિસેમ્બરના માં ઉમિયાનો સૌથી મોટો ધર્મોત્સવ ઉજવાશે
  • ધર્મ સંકુલની અંદર માં ઉમિયાનું ભવ્ય મંદિર બનશે
  • સંકુલમાં તમામ જ્ઞાતિ-જાતિના લોકોની રહેવા જમવાની વ્યવસ્થા
  • શિક્ષણ સંકુલની અંદર હોસ્ટેલ બનાવાશે
  • સમાજના સંતાનો માટે વર્કિંગ મેન અને વુમન હોસ્ટેલ બનશે
  • સંકુલમાં એક આધુનિક પાર્ટી પ્લોટ અને બેંકવેટ હોલ બનાવાશે
  • આરોગ્ય સંકુલ પણ બનાવવામાં આવશે
  • આરોગ્ય સંકુલ તમામ સમાજના લોકો માટે: બાબુ પટેલ 
  • હાલના UCDC સેન્ટરનું પણ આધુનિકીકરણ કરાશે
  • વિશાળ પાર્કિંગની સુવિધા હશે
  • ઉમિયાધામના બેઝમેન્ટમાં 1 હજાર કારના પાર્કિંગની વ્યવસ્થા 
  • કુલ 13 માળનું બિલ્ડીંગ બનાવવામાં આવશે
  • વિશાળ ધર્મ સંકુલનું નિર્માણ કરાશે
  • 52 હજાર સ્કેવર ફૂટની જગ્યામાં અત્યાધુનિક પાર્ટીપ્લોટ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ