બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important Decision for Vibrant Gujarat: GTU Students Read This Circular First, Biggest Update Coming

વાઇબ્રન્ટ સમિટ / વાઇબ્રન્ટ ગુજરાતને લઇ મહત્વનો નિર્ણય: GTUના વિદ્યાર્થીઓ પહેલા આ પરિપત્ર વાંચી લેજો, સામે આવી સૌથી મોટી અપડેટ

Vishal Khamar

Last Updated: 02:01 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ જીટીયું દ્વારા લેવામાં આવનાર પરીક્ષા તાત્કાલીક ધોરણે મોકુફ કરવાનો આદેશ કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા માટે કરેલી તૈયારી પર પાણી ફરી વળ્યું હતું.

  • GTUની આજે અને આવતીકાલે યોજાનાર પરીક્ષા મોકૂફ રખાઈ
  • વાયબ્રન્ટમાં વિદ્યાર્થીઓને હાજર રાખવા પણ કરાયા આદેશ
  • રાજ્યની ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરીએ કર્યો આદેશ

વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ જીટીયું દ્વારા લેવામાં આવનાર પરીક્ષા તાત્કાલીક ધોરણે મોકુફ કરવાનો આદેશ કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા માટે કરેલી તૈયારી પર પાણી ફરી વળ્યું હતું.

રાજ્યની ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરીએ કર્યો આદેશ
તા. 10 થી 12 જાન્યુઆરી સુધી યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સમિટનું કાલે વડાપ્રધાનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. ત્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમ્યાન જીટીયું દ્વારા તા. 9 અને 10 જાન્યુઆરીનાં રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતું એકાએક રાજ્યનાં ટેકનિકલ શિક્ષણ કમિશ્નર દ્વારા જીટીયુંની તા. 9 અને 10 નાં રોજ યોજાનાર પરીક્ષા મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવતા વિદ્યાર્થીઓએ કરેલી પરીક્ષાની તૈયારી પર પાણી ફરી વળ્યું હતું. આ બાબતે જીટીયું દ્વારા સત્તાવાર રીતે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 

Topic | VTV Gujarati

વધુ વાંચોઃ અમદાવાદથી ગાંધીનગર અવરજવર કરનારા આ ખાસ જાણી લેજો, વાઇબ્રન્ટ સમિટ-PMના રોડ શોને ટ્રાફિક પોલીસે જુઓ શું અપીલ કરી

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી
વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને કારણે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષાઓની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, B.A,B.Com,BBA, M.A, M.Comની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે.  9 અને 10 તારીખે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા હવે 17 અને 18મીએ યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ