બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you want to quit smoking, you have to quit these things first

હેલ્થ એલર્ટ! / સ્મોકિંગ છોડવા માંગતા હોય તો પહેલા આ વસ્તુઓ છોડવી પડશે, સિગારેટ પીવાની ઈચ્છા જગાડે છે આ ફૂડ્સ

Pooja Khunti

Last Updated: 01:55 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Smoking: ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે ખુબજ નુકસાનકારક છે. તેનાથી કેટલીક ગંભીર બીમારીઓ થઈ શકે છે.

  • તમારા ખોરાકની પસંદગી કાળજીપૂર્વક કરવી
  • ધુમ્રપાનથી ફેફસાનાં કેન્સરની સમસ્યા થઈ શકે
  • ચિંતાનું પ્રમાણ વધુ જોવા મળે

ખોરાક 
ધુમ્રપાન કરતાં લોકોને ધુમ્રપાનની આદત છોડવામાં ઘણી સમસ્યાઓ આવે છે. તમે ધુમ્રપાન કરતાં હોય તો, તમારે તમારા ખોરાકની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ કોઈ પણ વસ્તુનું સેવન કરવાથી ધુમ્રપાનની આદત લાગી શકે છે.  

કોફી 
કોફીની અંદર કેફીનનું પ્રમાણ હોય છે. વધુ પ્રમાણમાં કોફીનું સેવન કરવાથી તમને હાઇપરટેન્શનની સમસ્યા થઈ શકે છે. જેના કારણે ધુમ્રપાનની આદત લાગી શકે છે. દારૂ પીવાવાળા લગભગ વ્યક્તિને ધુમ્રપાનની આદત હોય છે. 

વાંચવા જેવું: નાની ઉંમરમાં જ ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ છે? તાત્કાલિક આ ડ્રિંક્સનું સેવન બંધ કરો

તીખું ખાવાની આદત 
વધુ પડતાં શુગરવાળા અને ફેટ વાળા પ્રદાર્થોનું સેવન કરવાથી તણાવની સમસ્યા વધી શકે છે. આ સ્થિતિમાં તમને ધુમ્રપાનની આદત લાગી શકે છે. ઘણા લોકોને ખુબજ નમકીન ખાવાનો શોખ હોય છે. વધુ પ્રમાણમાં તીખું ખાવાથી સંવેદનામાં વધારો થઈ શકે છે. વધુ તીખું ખાવાથી તમને સીગરેટ પીવાની ઈચ્છા થાય છે. 

કેન્સર 
જે લોકો બીડી અને સિગારેટ પિતા હોય છે તેમને ફેફસાનાં કેન્સરની સમસ્યા થઈ શકે છે. દુનિયામાં ફેફસાનાં કેન્સરથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધુ છે. એટલા માટે ધુમ્રપાનની આદત છોડી દેવી જોઈએ. 

માનસિક સમસ્યા 
ધુમ્રપાન કરતાં લોકોમાં હતાશા અને ચિંતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. ધુમ્રપાન તમારા શારીરિક સ્વાસ્થ્ય સાથે તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ