બૉલીવુડ / હાર્દિક પંડ્યાએ બૉલીવુડ અભિનેત્રીને આપી ગિફ્ટ, બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની અટકળો

hardik pandya gifted puppy urvashi rautela viral on instagram

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલિવૂડની અભિનેત્રી ઉર્વશી રૌતેલાને પપી (ગલૂડિયું) તરીકે ગિફ્ટ આપી છે. આ ગિફ્ટ ફિલ્મ 'પાગલપંતી'માં અદભૂત ભૂમિકા ભજવવા બદલ અભિનંદન તરીકે આપી છે. ઉર્વશીએ પોતાના પરિવારમાં જોડાયેલા આ નાના મહેમાનની સાથે એક સુંદર તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ