બ્રેકિંગ ન્યુઝ
મે મહિનો શરૂ થતા જ અમુક રાશિના લોકોની કિસ્મત બદલાઈ જવાની છે. કારણ કે દેવગુરૂ બૃહસ્પતિ જે ગ્રહોના દેવતા માનવામાં આવે છે તે પોતાનું રાશિ પરિવર્તન કરવાના છે. જ્યારે પણ ગુરૂ પોતાની રાશિ પરિવર્તન કરે છે તો રાશિઓના ઉપર તેમની સકારાત્મક અસર પડે છે. અચાનક ખરાબ સમય સારામાં બદલાઈ જાય છે. ભાગ્ય સાથે રહેવાના કારણે સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.
ADVERTISEMENT

12 મહિનામાં રાશિ બદલે છે ગુરૂ
ગુરૂ ગ્રહ 12 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. માટે 12 વર્ષ બાદ વૃષભ રાશિમાં 29 એપ્રિલે પ્રવેશ કરશે. 12 વર્ષ બાદ ઘણી રાશિઓના સુખ અને સૌભાગ્યમાં સમૃદ્ધિ આવશે. દેવગુરૂ બૃહસ્પતિની સારી દષ્ટિ પડવાના કારણે ભાગ્ય ચમકવાનું છે. ત્યાં જ ત્રણ રાશિ છે જેના પર સકારાત્મક પ્રભાવ પડવાનો છે વૃષભ, વૃશ્ચિક અને મકર.
ADVERTISEMENT
વૃષભ
દેવગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં જ ગોચર કરવાના છે. 12 વર્ષ બાદ વૃષભ રાશિનું ભાગ્ય ચમકવાનું છે. આર્થિક સ્થિતિ બદલવાની છે. ભાગ્ય સાથે રહેવાના કારણે દરેક કાર્યમાં સફળતા મળશે. જે વિદ્યાર્થી પ્રતિયોગિતા પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમના માટે સફળતાનો પણ યોગ બની રહ્યો છે. અવિવાહિત લોકોના વિવાહના યોગ છે.
.jpg)
ADVERTISEMENT
વૃશ્ચિક
આ રાશિના જાતક પર ગુરૂ ગ્રહના રાશિ પરિવર્તન કરવાથી સકારાત્મક પ્રભાવ પડશે. વાહન, ભૂમિ, ભવન વગેરે ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. ઘણા વર્ષોથી જો નોકરીમાં પ્રમોશન અટકેલું છે તો તે થઈ શકે છે. સેલેરીમાં પણ વધારો થઈ શકે છે. રોકાયેલો વ્યાપાર ચાલી પડશે. અટકેલું ધન પ્રાપ્ત થઈ શકે છે.
ADVERTISEMENT
મકર
ગુરૂ ગ્રહના રાશિ પરિવર્તન કરવાથી મકર રાશિના જાતકો માટે સકારાત્મ પ્રભાવ પડશે. અવિવાહિત લોકોના વિવાહ નક્કી થઈ શકે છે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. નવા વેપારની શરૂઆત કરવા માંગતા હોવ તો નિશ્ચિત 29 એપ્રિલ બાદ શરૂઆત કરો તો ફાયદો થઈ શકે છે. આર્થિક ઉન્નતિ થવાની છે. નિઃસંતાન દંપતિને સંતાનની પ્રપ્તિના યોગ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.