ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / લાઈફસ્ટાઈલ / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / તમારા કામનું / ગુજરાતનું સૌથી જૂનું અને વખણાતું ડેકોરેશન માર્કેટ, દિવાળી પર ખરીદી માટે બેસ્ટ, અત્યારથી જ માર્કેટમાં રોનક

photo-story

12 ફોટો ગેલેરી

Diwali shopping / ગુજરાતનું સૌથી જૂનું અને વખણાતું ડેકોરેશન માર્કેટ, દિવાળી પર ખરીદી માટે બેસ્ટ, અત્યારથી જ માર્કેટમાં રોનક

Published By: Nidhi Panchal

Last Updated: 11:44 AM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિવાળીમાં ઘરઆંગણે તોરણ ના હોય તો ઘર સુનું લાગે છે. એમાંય હવે તો ઘરનું ડેકોરેશન કરવા માટે અલગ અલગ પ્રકારની વસ્તુ આવી ગઇ છે. અમદાવાદના આ માર્કેટમાં ફક્ત 80 રૂપિયામાં મળી રહેશે તમને ઘર શણગારવાની વસ્તુઓ

1/12

photoStories-logo

1. ટંકશાળ માર્કેટ

અમદાવાદામાં આવેલા ટંકશાળ માર્કેટ ખાતે તમને સસ્તા ભાવમાં તોરણથી લઇને શુભ લાભના સ્ટિકર સાથે ઘરને શણગારવાની વિવિધ વસ્તુઓ મળી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. પોષાય તેવા ભાવમાં

આ બજારમાં વિવિધ પ્રકારની, વિવિધ ડિઝાઇન ધરાવતા અલગ અલગ તોરણ સસ્તા અને પોષાય તેવા ભાવમાં મળી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/12

photoStories-logo

3. 100 ઉપર દુકાનો હતી

આ બજારમાં પહેલા તો 100 ઉપર દુકાનો હતી પરંતુ હવે ઘણીને 10 જેવી દુકાનો છે. આ માર્કેટ સૌથી જુના ડેકોરેશન માર્કેટ તરીકે જાણીતું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. લોકો દૂર-દૂરથી લેવા આવે

ઘરની સજાવત માટે તેમજ લગ્નમાં ઉપયોગમાં લેવાતી અનેક નાની મોટી વસ્તુઓ જેમ કે તોરણ , મોતીના ઝુમર, શુભ-લાભના સ્ટીકર લેવા લોકો દૂર-દૂરથી આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/12

photoStories-logo

5. ડેકોરેશનનું માર્કેટ

ટંકશાળ ખાતે આ ડેકોરેશનનું માર્કેટ આવેલું છે. અહીં તોરણ, ડેકોરેશનનો સામાન ખરીદવા માટેની અનેક દુકાનો એક અંતરમાં આવેલી છે, સવારથી સાંજ સુધી આ માર્કેટ ઝળહળતું હોય છે. અહીં તહેવારના એક મહિના પહેલેથી લોકોની ભીડ જામતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. ફક્ત 10 જેવી દુકાનો

અહીં ડેકોરેશનના સામાનના ભાવની શરૂઆત માત્ર 80 રૂપિયાથી થાય છે, જેના કારણે તમામ નાના-મોટા હોલસેલ અને રિટેલના વેપારીઓ પણ આ જગ્યાએથી ડેકોરેશન અને તેને લગતો સમાન ખરીદે છે. અહિં હવે ફક્ત 10 જેવી દુકાનો જ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/12

photoStories-logo

7. કાચવાળા તોરણ

આ સ્થળે ઘરની સજાવટ માટે તેમજ મંદિરોમાં ઉપયોગમાં લેવાતી નાની અને મોટી ડેકોરેશન , તોરણ, કાચવાળા તોરણ, મોતી વાળા તોરણ , આરતીની તૈયર થાળી લેવા દૂર-દૂર લોકો આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. ડિઝાઇન અને વેરાઇટી મળશે

લગ્ન માટે પણ ઘણી ડેકોરેશનની વસ્તુ આ માર્કેટમાં ઉપલબ્ધ છે. દરેક પ્રકારની અલગ અલગ ડિઝાઇન અને વેરાઇટી અહિંયા મળી રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/12

photoStories-logo

9. 50-60 વર્ષ જૂનુ અને જાણીતું બજાર

બજારના વેપારીઓ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, આ બજાર 50-60 વર્ષ જૂનુ અને જાણીતું છે. શરૂઆતથી જ દિવાળીના ડેકોરેશનના સામાન ખરીદવા વિશ્વસનીય સ્થળ ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. અહીં માત્ર 80 રૂપિયામાં મળશે

આ વર્ષે કાચ વાળા ઝુમર અને મોતીવાળા તોરણ સૌથી વધારે લોકો ખરીદી કરી રહ્યા છે. દિવાળી દરમિયાન આ બજાર ખાસ કરીને ધમધમતું હોય છે, કારણ કે સામાન્ય રીતે 500 રૂપિયાની કિંમતનો ડેકોરેશન સમાન અહીં માત્ર 80 રૂપિયામાં મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/12

photoStories-logo

11. મોંધી વસ્તુ 800ની

જો કે બજારમાં મોંઘી ડેકોરેશનનો સમાન પણ ઉપલબ્ધ છે, આ વર્ષે શુભ-લાભ, તોરણ, ઝુમરના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. તેમાં કાચના તોરણનો સૌથી વધુ ભાવ છે જેની કિંમત 800 થી શરૂ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. તહેવારોમાં લાગે છે ભીડ

આ માર્કેટમાં આમ તો ફક્ત છૂટક વેપારીઓ જ ખરીદી કરવા આવતા હોય છે , પરંતુ ઇવેન્ટ કંપનીઓ અને રોજિંદા વ્યક્તિઓ પણ તહેવારો માટે ડેકોરેશની ખરીદવા આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

Published by

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2024 Ahmedabad Decoration market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ