બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat University officially announced to start 6 online courses

સુવિધા / હવે ગ્રેજ્યુએશન માટે છેક યુનિવર્સિટી જવાની જરૂર નથી, ઘરે બેઠાં જ ભણી શકાશે, જાણો વિગત

Vishal Khamar

Last Updated: 09:19 AM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી ઓનલાઈન કોર્ષ શરુ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન કોર્ષમાં વર્ષમાં બે વખત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઓનલાઈન અભ્યાસ માટે આગામી સમયમાં વર્લ્ડ ક્લાસ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી 6 ઓનલાઈન કોર્ષ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં નવા શૈક્ષણિક સત્રથી 3 UG અંડર ગ્રેજ્યુએટ અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ શરૂ કરવામાં આવશે. આ ઓનલાઈન કોર્ષમાં બે વખત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તેમજ પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે. જેમાં 30 ટકા ઈન્ટરનલ અને 70 ટકા એક્સટર્નલ પદ્ધતિતી પરીક્ષા લેવાશે. 

પ્રવેશ પ્રક્રિયાથી લઈ તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન થશે
ગુજરાત યુનિવર્સિટીમાં દેશનાં ખૂણે ખૂણેથી ભણવા માટે લોકો આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ 6 કોર્ષ 100 ટકા ઓનલાઈન ભણી શકે તે માટે પ્રવેશથી લઈ તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવી રહી છે. ત્યારે ઓનલાઈન માધ્યમથી અભ્યાસ ચલાવવા માટે વર્લ્ડ ક્લાસ પોર્ટલ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન, ટેબ્લેટ, લેપટોપ, કોમ્પ્યુટર વગેરેથી અભ્યાસ કરી શકશે. 

ગુજરાત યુનિવર્સિટી

UG તેમજ PG ઓનલાઈન કોર્ષમાં વર્ષમાં 2 વખત પ્રવેશ પ્રક્રિયા યોજાશે
UG ની B.Com, BA અને BCA અને PG M.Com, MA, MSC ના કોર્ષ ભણાવવામાં આવશે. આ તમામ કોર્ષમાં વર્ષમાં 2 વખત પ્રવેશ પ્રક્રિયા થશે. તેમજ આ તમામ કોર્ષને  UGC દ્વારા માન્યતા આપવામાં આવી છે.  ભારતીય વિદ્યાર્થીઓ તેમજ વિદેશી વિદ્યાર્થીઓ પણ આ કોર્ષમાં એડમિશન મેળવી શકશે. 

વધુ વાંચોઃ પૈસાનું પાણી: ચકાચક રોડ પર ફરી પથરાશે ડામર, વડોદરા મનપાના અણઘડ કામ પર વિપક્ષ આરોપ

વિદ્યાર્થીઓને સુધારણાનો વિકલ્પ પણ મળશે
ઓનલાઈન લેવાનાર પરીક્ષામાં 30 ટકા ઈન્ટરનલ જ્યારે 70 ટકા એક્ષ્ટર્નલ માર્કસ હશે. તેમજ વિદ્યાર્થીઓને સુધારણાનો વિકલ્પ પણ મળશે. અને સમયની જરૂરીયાત મુજબ એડ ઓન સર્ટિફિકેટ કોર્ષ પણ કરાવવામાં આવશે. તેમજ યુનિવર્સિટી દ્વારા સારા માર્કસ સાથે પાસ થનારને ગોલ્ડ તેમજ અન્ય તમામ લોકોને ડિગ્રી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ડ્યુઅલ કે જોઈન્ટ ડિગ્રી મેળવી શકશે.  જે અન્ય અભ્યાસક્રમ સમકક્ષ જ રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ