બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Gujarat Titans players came to enjoy street cricket in Gandhinagar

IPL 2023 / VIDEO: ગાંધીનગરમાં ગલી ક્રિકેટની મજા લેવા ઉતર્યા ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ, સ્ટાર્સને જોઈએ છોકરાઓ થઈ ગયા ખુશ

Kishor

Last Updated: 04:10 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ટરનેશનલ મેદાન પર ક્રિકેટનો જલવો બતાવતા ગુજરાત ટાઇટન્સના ત્રણ ખેલાડીઓએ ગાંધીનગર ખાતે ગલી ક્રિકેટની મોજ માણી હતી.

  • ગાંધીનગરની ગલી ક્રિકેટમાં સ્ટાર ક્રિકેટરોનો જલવો
  • રાશિદ ખાન, ઓડિયન્સ સ્મિત અને નૂર અહેમદે ગલી ક્રિકેટમાં હાથ અજમાવ્યો
  • બાળકો અને સ્થાનિક યુવાનો આશ્વર્યચકિત

હાલમાં ipl 2023 નો જોરદાર માહોલ જામી રહ્યો છે. બીજી બાજુ વેકેશન જેવો માહોલ હોવાથી ઠેર-ઠેર ગલી ક્રિકેટના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ગાંધીનગરમાં ગુજરાત ટાઇટન્સના ત્રણ ખેલાડીઓ મહાત્મા મંદિર પાસેના મેદાનમાં ગલી ક્રિકેટ રમતા જોવા મળતાં બાળકો અને ચાહકો ખુશખુશાલ થઈ ગયા હતા. ગુજરાતમાં આઈપીએલના મેચને લઈ ગુજરાત ટાઇટન્સની ટીમ ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિર નજીકની હોટલમાં રોકાઈ હતી.

રાશિદ ખાન, ઓડિયન્સ સ્મિત અને નૂર અહેમદ કેજયુંઅલ વેરમાં રમ્યા ક્રિકેટ

આ દરમિયાન લટાર મારતી વેળાએ યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે ગુજરાત ટાઇટન્સના રાશિદ ખાન, ઓડિયન્સ સ્મિત અને નૂર અહેમદ કેજયુંઅલ વેરમાં યુવાનો સાથે પહોંચી જઈ અને સામાન્ય માણસની જેમ બેટિંગ અને બોલિંગની મજા માણી હતી. જે અંગેનો વિડીયો યુવાને વાયરલ કર્યા બાદ વહેતો કરતા હાલ સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ ખેલાડીઓએ મહાત્મા મંદિર ખાતે આવેલી લીલા હોટલના સ્વિમિંગ પુલમાં વોલીબોલની પણ મોજ માણી હતી જે અંગેનો પણ વિડીયો સામે આવ્યો છે.

સ્થાનિક યુવાનો આશ્વર્યચકિત
મહાત્મા મંદિર નજીકની હોટલમાં રોકાણ દરમિયાન લટાર મારવા નીકળેલા આ ત્રણેય સ્ટાર ક્રિકેટર ગલીમાં ક્રિકેટ રમતા યુવાનોને જોઈ અને ત્યાં દોડી ગયા હતા. આ દરમિયાન યુવાનોને ક્રિકેટ રમતા નિહાળ્યા બાદ પોતાને પણ રોકી ન શક્યા હોય તેમ યુવાનો સાથે ક્રિકેટ રમવા પહોંચી ગયા હતા. તો ક્રિકેટના સ્ટાર ખેલાડીઓએ ગલી ક્રિકેટમાં જલવો બતાવતા બાળકો અને સ્થાનિક યુવાનો આશ્વર્યચકિત થઈ ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ