ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / gujarat metro rail corporation recruitment 2022 in gujarati

તમારા કામનું / ગુજરાત મેટ્રોમાં યુવાનો માટે નોકરીની ઊજળી તક: એકસાથે અનેક પદો પર ભરતી, જાણો કઈ રીતે ભરશો ફૉર્મ

Published By: Jaydeep Shah

Last Updated: 02:45 PM, 26 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને થોડા સમય પહેલા અલગ અલગ પદો માટે ભારતીઓની જાહેરાત કરી હતી. આ પદો પર અરજીની પ્રક્રિયા પણ શરુ થઇ ચુકી છે. જાણો આ વિષે વિગતવાર

ADVERTISEMENT

  • ગુજરાત મેટ્રો રેલ ઘણા પદો પર ભરતી કરી રહ્યું છે
  • જાણો ક્યા ક્યા પદો માટે ભરતી થઇ રહી છે 
  • અરજી કરવા માટે શૈક્ષણિક યોગ્યતા અને ઉંમર સીમા પદો પ્રમાણે રહેશે

ગુજરાત મેટ્રો રેલ ઘણા પદો પર ભરતી કરી રહ્યું છે

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને થોડા સમય પહેલા અલગ અલગ પદો માટે ભારતીઓની જાહેરાત કરી હતી. આ પદો પર અરજીની પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે અને હવે આ માટે અપ્લાય કરવાની લાસ્ટ ડેટ પણ નજીક આવી ગઈ છે. એટલા માટે યોગ્ય અને ઈચ્છુક હોવા છતાં કોઈ કારણવશ તમે અપ્લાય નથી કરી શક્યા, તો હવે કરી દો. જીએમઆરસીમાં આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2022 છે. આ પદો પર અરજી માત્ર ઓનલાઈન જ  થઇ શકશે. 

આ પદો માટે થશે ભરતી 
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં આ પદોની ડિટેલ્સ જાણી લો. 

  • એડિશનલ જનરલ મેનેજર (એનવાયરમેંટ તથા સોશિયલ) - 1 પદ 
  • એડિશનલ જનરલ મેનેજર (સેફટી) - 1 પદ 
  • જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) - 3 પદ 
  • ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ-સેફટી) - 1 પદ 
  • ડેપ્યુટી જનરલ મેનેજર (એમએમઆઈ) - 1 પદ 
  • ડેપ્યુટી જનરલ મેનેજર (સોશિયલ) - 1 પદ 
  • મેનેજર (આર્કિટેક્ટ) - 2 પદ 
  • જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ/ટ્રેક ઓપરેશન તથા મેનેજમેન્ટ) - 1 પદ 
  • અસિસ્ટંટ મેનેજર (સિવિલ/ટ્રેક ઓપરેશન તથા મેનેજમેન્ટ) - 1 પદ 
  • મેનેજર (સિવિલ/ટ્રેક ઓપરેશન તથા મેનેજમેન્ટ) - 2 પદ 
  • અસિસ્ટંટ સેક્શન એન્જીનિયર (સિવિલ/ટ્રેક ઓપરેશન તથા મેનેજમેન્ટ) - 2 પદ 
  • જૂનીયર એન્જીનિયર (સિવિલ/ટ્રેક ઓપરેશન તથા મેનેજમેન્ટ) - 2 પદ 
  • મેન્ટેનર (સિવિલ/ટ્રેક ઓપરેશન તથા મેનેજમેન્ટ) - 2 પદ 

કોણ કરી શકે છે અપ્લાય?
આ પદો માટે અરજી કરવા માટે શૈક્ષણિક યોગ્યતા અને ઉંમર સીમા પદ અનુસાર અલગ અલગ છે. સરેક પદ માટે વિસ્તારથી જાણકારી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઈટ પર આપેલ નોટિસ ચેક કરી લો. ડિટેલ્સ મેળવવા માટે અહી ક્લિક કરો

સંકળાયેલા મુદ્દાઓ

GMRC Recruitment 2022 Gujarat Government Job Gujarati News ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRC Recruitment 2022

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ