ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Gold-silver prices rise today

ભાવ વધારો / સોના-ચાંદીના ભાવમાં આજે જોરદાર ઉછાળો, જાણો કેટલે પહોંચી કિંમત

Published By: Khyati

Last Updated: 03:23 PM, 13 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના-ચાંદીની કિંમતમાં થયો ભાવ વધારો, સોનું રુ.48હજારને પાર જ્યારે ચાંદી રુ.61 હજારને પાર

ADVERTISEMENT

  • સોના-ચાંદીની કિંમતમાં થયો ભાવ વધારો
  • 10 ગ્રામ સોનાની કિંમત રુ.48હજારને 
  • 1 કિલો ચાંદીની કિંમત રુ.61 હજારને પાર 

એક તરફ કોરોના કાળ તો બીજી તરફ મોંઘવારી. એક તરફ ધંધા રોજગાર ઠપ્પ તો બીજી તરફ ઘર ચલાવવા માટે પૈસા લાવવા ક્યાંથી. આ તમામ વચ્ચે મધ્યવર્ગે તો પીસાવાનો વારો આવે છે. તેમાં પણ લગ્ન જેવા મોટા પ્રસંગો પુરા કરવા માટે  ભારે કમર કસવી પડે છે. થોડા દિવસો પછી લગ્નગાળો શરુ થવાનો છે ત્યારે ફરી એકવાર સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. 10ગ્રામ સોનુ 48 હજારને પાર પહોંચ્યુ છે જ્યારે 1 કિલો ચાંદીની કિમંત 61 હજારથી પણ વધી જવા પામી છે.

સોના-ચાંદીના ભાવ આસમાને 

ભારતીય બુલિયન માર્કેટમાં જાહેર કરવામાં આવેલી કિંમતો અનુસાર 999 પ્યોરિટી ધરાવતુ 10 ગ્રામ સોનુ 48 હજાર 80 રુપિયે પહોંચી ગયુ છે. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ વધીને 61 હજાર 729 રુપિયા પહોંચ્યો છે.ibjarates.comના જણાવ્યાનુસાર 995 શુદ્ધતા ધરાવતુ 10 ગ્રામ સોનું મોંઘુ થઇને 47,887 રુપિયામાં વેચાઇ રહ્યુ છે. 916 શુદ્ધતા ધરાવતુ સોનું 43571 રુપિયામાં મળી રહ્યુ છે. જ્યારે 750 શુદ્ધતાનું સોનુ રુ.36060, 585 પ્યોરિટી ધરાવતુ સોનુ 28127 રુપિયા ભાવે મળી રહ્યુ છે. એક કિલો ચાંદીનો ભાવ 61,729 સુધી પહોંચ્યો છે.

સોના-ચાંદીમાં કેટલો વધ્યો ભાવ ?

  • 999 શુદ્ધતા ધરાવતુ સોનું- રુ137મોંઘુ
  • 995 શુદ્ધતા ધરાવતુ સોનું- રુ136મોંઘુ 
  • 916 શુદ્ધતા ધરાવતુ સોનું- રુ345 સસ્તું
  • 750 શુદ્ધતા ધરાવતુ સોનું- રુ103મોંઘુ 
  • 585 શુદ્ધતા ધરાવતુ સોનું- રુ80 મોંઘુ 
  • 1 કિલો ચાંદી                 - રુ898 મોંઘુ 

સંકળાયેલા મુદ્દાઓ

bullion market business ભાવ વઘારો સોના-ચાંદી bullian market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ