ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / વિશ્વ / geetaben rabari did garba shows in america

ગરવી રે ગુજરાતણ / VIDEO: ગીતાબેન રબારીના ગરબા પર હિલોળે ચડ્યું અમેરિકા, ગુજરાતીઓ જ નહીં વિદેશીઓએ પણ લીધી હીંચ

Published By: Jaydeep Shah

Last Updated: 04:17 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોક ગાયિકા ગીતાબેન રબારીએ અમેરિકામાં અલગ અલગ શહેરોમાં કાર્યક્રમો કર્યા, જેમાં વિદેશીઓ પણ ગરબે ઘૂમવા લાગ્યા. જુઓ વિડીયો

ADVERTISEMENT

  • ગીતા રબારીએ કર્યા અમેરિકામાં કાર્યક્રમો 
  • વિદેશીઓ પણ ગીતાબેન રબારીનાં સૂર પર ગરબે ઘૂમવા લાગ્યા 
  • ગીતાબેન રબારીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વિડીયો 

ગીતા રબારીએ કર્યા અમેરિકામાં કાર્યક્રમો 

વિદેશોમાં પણ નવરાત્રીનો નશો હજુ  ઉતર્યો નથી. ત્યારે ગુજરાતના લોક ગાયિકા ગીતાબેન રબારીએ હાલમાં જ અમેરિકામાં નવરાત્રી કાર્યક્રમો કર્યા હતા. ગીતાબેન રબારીએ અમેરિકામાં અલગ અલગ શહેરોમાં કાર્યક્રમો કર્યા જેવા કે ન્યૂ જર્સી, શિકાગો, Kentucky વગેરે.... તથા તેમના સુરીલા અવાજ પર વિદેશીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. 

વિદેશીઓ પણ ગીતાબેન રબારીનાં સૂર પર ગરબે ઘૂમવા લાગ્યા 

ગીતાબેન રબારીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કાર્યક્રમોની તસવીરો તથા વિડીયો શેર કર્યા છે. તેમણે શેર કરેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલા ઉત્સાહથી વિદેશમાં પણ લોકો ગરબે ઘૂમી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aditi Raval (@aditiraval)

ગીતાબેન રબારીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વિડીયો 

ગીતાબેન રબારીએ શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે તેઓ ભીડ સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે તહેવારોની સિઝનની વાત આવે છે ત્યારે તે હંમેશા ટોપ-લિસ્ટેડ ગાયકોમાંની એક રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News geetaben rabari ગીતાબેન રબારી geetaben rabari

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ