બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gadda Gopinathji Temple Board election date announced 29 thousand voters will vote

બોટાદ / ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી તારીખ જાહેર, 29 હજાર મતદારો કરશે મતદાન, જાણો ક્યારે

Dinesh

Last Updated: 04:34 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gopinathji Temple Board: ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂટણી 21 એપ્રિલ 2024ના રોજ યોજાશે, છેલ્લા પાંચ વર્ષથી દેવ પક્ષ સત્તામાં છે

બોટાદ જિલ્લાના ગઢડાના સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વના ગણાતા ગોપીનાથજી મંદિર ટેમ્પલ ટ્રસ્ટની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી 21 એપ્રિલ 2024 ના રોજ યોજાનાર ચૂંટણીમાં 29 હજાર જેટલા મતદારો મતદાન કરશે. 

પાંચ વર્ષથી દેવ પક્ષ સત્તામાં છે
ટેમ્પલ ટ્રસ્ટની ચૂંટણી માટે કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મંદિર અને લક્ષ્મી વાડીમાં મતદાન મથકો રાખવામાં આવ્યા છે. ગૃહસ્થ વિભાગની 4, પાર્ષદ વિભાગની 1,  સાધુ વિભાગની 1 અને બ્રહ્મચારી વિભાગની 1 મળી 7 બેઠકો માટે દર પાંચ વર્ષે ચૂંટણી યોજાતી હોય છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સીધી ચૂંટણી યોજાશે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા 5 વર્ષથી દેવ પક્ષ ટેમ્પલ ટ્રસ્ટની સત્તા ઉપર છે. જેને લઈને ટેમ્પલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હરિભક્તો અને સંતોમાં સળવળાટ જોવા મળ્યો છે.

2019માં 16 વર્ષે ચૂંટણી થઈ હતી
ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં 2019માં 16 વર્ષે ચૂંટણી થઈ હતી. મે 2019માં થયેલી ચૂંટણીમાં દેવપક્ષમી જીત થઈ હતી અને આચાર્યપક્ષની હાર થઈ હતી. કુલ 7 બેઠકો પર ચૂંટણી થઈ હતી જેમાં 5 બેઠકો દેવપક્ષે જીતીને ઉલટફેર કર્યો હતો. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં સંચલાન માટે આઝાદી પહેલાથી ચૂંટણીઓ થતી આવી છે. 2003થી ગોપીનાથજી મંદિર પર આચાર્યપક્ષની સત્તા હતી અને ચૂંટણી થઈ જ ન હતી. ગોપીનાથજી મંદિરમાં ચૂંટણીનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમકોર્ટે નિવૃત્ત જજની નિમણૂંક કરી હતી અને ચૂંટણીના આદેશ આપ્યા હતા. આચાર્ય પક્ષ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીનું સમર્થન કરે છે. પરિણામોમાં આચાર્ય પક્ષને હરાવીને દેવ પક્ષે મંદિરનું સંચાલન સંભાળ્યું હતું. તે અગાઉ જનરલ મિટિંગ યોજવાની હતી પરંતુ મિટિંગ થઈ ન શકી. ચેરીટી કમિશનરે જનરલ મિટિંગ માટે એજન્ડા પણ બહાર પાડ્યો હતો. ચેરીટી કમિશનરે આચાર્ય પક્ષના ત્રણ ટ્રસ્ટીઓની તરફેણમાં ઠરાવ પસાર કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ