ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / England rugby player Ricky Beebe has passed away

ઇંગ્લેન્ડ / હોટલનાં રૂમમાં મહિલા સાથે સેકસ ગેમ રમતા ખેલાડીનું મોત, રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો મૃતદેહ

Published By: Khyati

Last Updated: 03:12 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડના દિગ્ગજ સ્પોર્ટ્સંમેન હોટલના રૂમમાંથી મળી આવ્યા મૃત અવસ્થામાં, મહિલા પણ રૂમમાંથી મળી આવી ઇજાગ્રસ્ત

ADVERTISEMENT

  • રગ્બીના ખેલા઼ડીનું નિધન
  • ફેન્સમાં ભારે દુઃખની લાગણી
  • હોટલના રૂમમાં મૃત મળી આવ્યા રિકી બિબે 

ઇંગ્લેન્ડના દિગ્ગજ સ્પોર્ટ્સંમેનનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવતા ચકચાર મચી છે. ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી રગ્બી સ્ટાર રિકી બીબેના  નિધનના સમાચાર મળતા જ ફેન્સને ભારે ઝટકો લાગ્યો છે. આ સાથે હોટલમાં એક મહિલા પણ હતી. તે પણ ઇજાગ્રસ્ત અવસ્થામાં મળી આવી હતી.

હોટલરૂમમાંથી મહિલા પણ ઇજાગ્રસ્ત અવસ્થામાં

એવું માનવામાં આવે છે કે રિકીને હાર્ટ એટેક આવ્યો હતો. ઈટાલીની આ 4 સ્ટાર હોટલમાં 44 વર્ષની એક મહિલા પણ ઈજાગ્રસ્ત મળી આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માનવામાં આવી રહ્યું છે કે બંને સેક્સ ગેમ રમી રહ્યા હતા તે સમયે આ ઘટના બની. 

નાઇટઆઉટ બાદ પહોંચ્યા હતા હોટલ 

બંને જણા મોડી રાત સુધી નાઇટ આઉટ કર્યા બાદ  હોટલમાં પહોંચ્યા હતા. સવારે 8 વાગ્યાની આસપાસ એક મહિલા બૂમો પાડતી સંભળાઇ. જ્યારે સ્ટાફ રૂમમાં દોડી ગયો તો રિકી મૃત અવસ્થામાં જોવા મળ્યો. પોલીસના જણાવ્યાનુસાર રિકીના શરીર પર કોઇ નિશાન મળી આવ્યા ન હતા. તેમજ ત્રીજી વ્યક્તિ પણ સામેલ હોય તેવા સબૂત મળ્યા ન હતા.  

સેક્સ ગેમ રમી રહ્યા હોવાનું પોલીસનું અનુમાન 

પોલીસે દ્વારા હાલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે કે તેઓના મોતનું કારણ શું છે, દવા કે પછી અન્ય કોઇ.તો બીજી તરફ મહિલા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામી છે. જો કે હાલ તેની તાત્કાલિક સારવાર કરવામાં આવતા હાલ  તે ખતરાની બહાર છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

rickey bibey ઇંગ્લેન્ડ દિગ્ગજ ખેલાડીનું મોત રગ્બી પ્લેયર રિકી બિબે england

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ