બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / અજબ ગજબ / વિશ્વ / Elon Musk replaced twitter logo with cryptocurrency dogecoin logo meme

ક્રિપ્ટો / Elon Musk એ ટ્વિટરમાંથી ચકલી ઉડાવી કૂતરું મૂકવા પાછળ અબજોનો કમાલ! Dogecoin માં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો

Vaidehi

Last Updated: 04:36 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk Latest News: મસ્કનાં એક નિર્ણયનાં કારણે ક્રિપ્ટોકરન્સી Dogecoinની કિંમત એકાએક વધી ગઈ છે. તેની માંગમાં 30% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

  • Twitterનાં ચકલીવાળા લોગોને કરાયું રિપ્લેસ
  • ક્રિપ્ટોકરેન્સી Dogecoinનાં શિબા ઈનુ બન્યો નવો લોગો
  • ક્રિપ્ટોમાં ડોજકોઈનનાં મુલ્યમાં 30% જેટલો વધારો

Twitterનાં CEO એલન મસ્કે ફેમસ ચકલીવાળા લોગોને હવે બદલી નાખ્યું છે. ટ્વિટરની બ્લૂ ચકલીની જગ્યાએ હવે મસ્કે વેબસાઈટનાં હોમ પેજ પર ક્રિપ્ટોકરેન્સી ડોજકોઈન Dogecoinનાં મેસકોટ શિબા ઈનુ Shiba Inuનાં ફોટો સાથે રિપ્લેસ કર્યું છે. આ ખબર બાદ મુખ્ય ક્રિપ્ટોકરેન્સીમાંથી એક ડોજકોઈનનાં મુલ્યમાં 30% જેટલો વધારો નોંધાયો છે. ક્રિપ્ટોકરેન્સીમાં અત્યારસુધીનો આ સૌથી મોટો ઊછાળો માનવામાં આવી રહ્યો છે.

ક્યાં કારણોસર ડોજકોઈનનાં ભાવ વધ્યાં?
Dogecoinનાં આ ડોઝ મીમનો લોકો 2013માં એક મજાકનાં રૂપમાં ઉપયોગ કરતાં હતાં અને ડોજકોઈનને મેસકોટનાં રૂપમાં લાવવામાં આવ્યું હતું. હવે તેને ટ્વિટરનાં લોગોનાં રૂપમાં જોવા મળશે અને આ જ કારણે એકાએક આ ક્રિપ્ટોકરેન્સીની માંગ વધી ગઈ છે.

આઠમી સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરેન્સી
શિબા ઈનુનાં ટ્વિટર લોગોમાં શામેલ થયાની સાથે જ તેની જબરદસ્ત માંગ વધી રહી છે અને આ કારણે આ દુનિયાની સૌથી મુલ્યવાન ક્રિપ્ટોકરેન્સીમાંની એક બની ગઈ છે. સૂત્રો અનુસાર ડોજકોઈન વર્તમાનમાં 13 બિલિયન ડોલરથી વધારેનાં માર્કેટ કેપની સાથે ટ્રેડ કરી રહી છે જે આઠમી સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરેન્સી છે.

20% વૃદ્ધિ થઈ હતી...
આવું પહેલીવખત નથી બન્યું. ડિસેમ્બર 2021માં મસ્કની કંપની ટેસ્લાએ કહ્યું કે તે ડોજકોઈનને કેટલીક વ્યાપારિક વસ્તુઓની ચૂકવણીનાં રૂપમાં સ્વીકારશે જેના લીધે ક્રિપ્ટોકરેન્સીનું મૂલ્યમાં 20 % વૃદ્ધિ થઈ હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ