બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / EC issued a notice to Rahul gandhi for adressing PM Modi as a panauti in Rajasthan

BIG BREAKING / રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી મોદી પર વિવાદિત નિવેદન કરવું પડ્યું ભારે, ચૂંટણી પંચે ફટકારી નોટિસ

Vaidehi

Last Updated: 04:46 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ નોટિસ ફટકારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન કરવા મામલે નોટિસ આપવામાં આવી.

  • રાહુલ ગાંધીની મુસીબતમાં વધારો
  • પ્રધાનમંત્રી મોદી પર વિવાદિત ટિપ્પણી કરવાનાં મામલે ફસાયા
  • ECએ રાહુલને ફટકારી નોટિસ, માંગ્યો જવાબ

રાહુલ ગાંધીને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ નોટિસ ફટકારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  પર વિવાદિત નિવેદન કરવા મામલે નોટિસ આપવામાં આવી. ECએ 
25 નવેમ્બર સુધીમાં રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગ્યો છે.

PM મોદીને 'પનોતી' કહેવા બાદ મામલો ગરમાયો
ગત 21 નવેમ્બરનાં રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજસ્થાનનાં જાલોરમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યાં હતાં.  જનસભા સંબોધન દરમિયાન રાહુલ ગાંધી PM મોદીનો ઉલ્લેખ કરીને નિશાન સાધી રહ્યાં હતાં. આ દરમિયાન જનસભામાં કેટલાક લોકો પનૌતી-પનૌતીની બૂમો પાડવા લાગ્યાં. તે બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આપણાં છોકરાઓ વર્લ્ડ કપ જીતી જાત પણ પનૌતીએ હરાવી દીધું.' તેમણે કહ્યું કે, 'ટીવીવાળા આ નહીં કહે પણ જનતા જાણે છે.'  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ