બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / delhi police arrested woman from nizamuddin supplying heroin smack drugs to rich people

દિલ્હી / 'એ ઊભી રે', પોલીસે રાડ પાડતાં છોકરી ભાગી, પકડવા પર મળ્યું ભયાનક, સામે આવ્યું ખૌફનાક કનેક્શન

Hiralal

Last Updated: 09:04 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરવાના આરોપમાં એક યુવતીની ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસે ડ્રગ્સની હેરફેરી કરનાર એક યુવતીને ઝડપી પાડી છે. આ યુવતી મોટી ક્લબો અને પાર્ટીમાં ડ્રગ્સ પહોંચાડતી હતી. એમ.બી.રોડ પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમે શંકા પડતાં એક યુવતીને રોકવાનું કહ્યું હતું પરંતુ યુવતી રોકાઈ નહોતી અને ભાગવા લાગી હતી. આ જોઈને પોલીસ તેની પાછળ દોડી હતી. પોલીસને હવે ગળા સુધી ખાતરી થઈ હતી કે તેની પાસે કંઈક સંદિગ્ધ છે. પોલીસે તેને આંતરીને પકડી હતી અને તેની તલાશી લીધી હતી. 

વધુ વાંચો : RuPayના ક્રેડિટ કાર્ડમાં ત્રણ નવા ફીચર્સ એડ કરાયા, 31 મેથી મળશે સુવિધા

યુવતીના કબજામાંથી શું શું મળ્યું 
પોલીસે તલાશી લેતાં યુવતી પાસેથી મોટા મોટા પેકેટ મળ્યાં હતા. પેકેટની સંખ્યા 250ની આસપાસ હતી. પેકેટમાં હેરોઇન અને સ્મેક સહિતના બીજા ડ્રગ્સ હતા. 

પાર્ટીઓમાં પહોંચાડતી હતી 
આ યુવતી ડ્રગ્સ પેડલર હતી તે હાઈ પ્રોફાઈલ પાર્ટીઓ, પબ અને ક્લબોમાં ડ્રગ્સ પહોંચાડતી હતી. યુવતી પાસેથી કોણ ડ્રગ્સ ખરીદતું હતું તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં પોલીસે તેની ધરપકડ કરી છે અને તેની તપાસ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ