બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Currencies, including Bitcoin-Dodgecoin, plummet in a single hour

BIG NEWS / એક જ કલાકમાં ક્રિપ્ટો માર્કેટનો કચ્ચરઘાણ, બિટકોઇન-ડોજકોઈન સહિતની કરન્સીઓનાં ભાવ થયા ધડામ

Published By: Mehul

Last Updated: 07:57 PM, 4 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વની સૌથી બીજી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથેરિયમનાં ભાવમાં પણ 15 ટકાની નબળાઈ જોવા મળી અને આ $3900નાં લેવલ પર આવ્યો. કોરોનાનો નવો વેરિયંટ આવતા જ દુનિયાભરના બજારોમાં ઉથલ-પાથલ.

  • ક્રિપ્ટો બજારમાં શનિવારે મોટો કડાકો 
  • ક્રિપ્ટો બીટકોઈન માં 17 ટકાનો ઘટાડો 
  • ક્રિપ્ટોના ભવિષ્ય પર ચર્ચા; સરકાર બીલ લાવે છે 

વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા ખતરા અને ભારતમાં ક્રિપ્ટોકરંસીનાં ભવિષ્યને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ક્રિપ્ટો બજારમાં શનિવારે ભારે ઉથલ-પાથલ જોવા મળી.દુનિયાના સૌથી મશહૂર ક્રિપ્ટો બીટકોઈન માં 17 ટકાનો ઘટાડા સાથે કારોબાર થઇ રહ્યો હતો. એક સમયે બીટ કોઈન 42 હજાર ડોલરનાં નીચલા સ્તરે આવી ગયો હતો.રૂપિયાની સરખામણીએ ક્રિપ્ટો કરન્સીનો ભાવ 31.70 લાખ રૂપિયા પાર્ટી બીટ કોઈનના સ્તરે આવી ગયો. 

શરૂઆતમાં નબળો,બાદમાં ઠીકઠાક 

શરૂઆતમાં જ લગભગ $10,000ની નબળાઈ દર્શાયા બાદ બીટ કોઈનનાં ભાવમાં રીકવરી નોંધાઈ હતી. અને આ $47700 નાં લેવલ પર આવ્યો.વિશ્વની સૌથી બીજી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથેરિયમનાં ભાવમાં પણ 15 ટકાની નબળાઈ જોવા મળી અને આ $3900નાં લેવલ પર આવ્યો. કોરોનાનો નવો વેરિયંટ આવતા જ દુનિયાભરના બજારોમાં ઉથલ-પાથલ મચી જવાથી ક્રિપ્ટો બજારમાં હાહાકાર મચી ગયો. મચાવે છે.  CoinGeckoના મતાનુસાર બીટકોઈન સહીત બીજી ક્રિપ્ટો કરંસીમાં શનિવારે ભારે ધોવાણ થયું. 

ક્રિપ્ટોના ભવિષ્ય પર ચર્ચા 

ભારતમાં ક્રિપ્ટોકરંસીના ભવિષ્યને લઈને તમામ પ્રકારની ચિંતાઓ છે.આ જ કારણ છે કે, કેન્દ્ર સરકાર ક્રિપ્ટો કરંસી પર લગામ લગાવવા ગૃહમાં પ્રસ્તાવ લઈને આવી રહી છે.દેશના સૌથી મોટા અરબપતિ મુકેશ અંબાણીએ પણ ભારત સરકારના ક્રિપ્ટો બિલનું સમર્થન કર્યું છે.તો રિઝર્વ બેંક તરફથી પણ ક્રિપ્ટો કરન્સીની અવળી અસરને લઈને ચિંતાઓ વ્યક્ત કરાઈ છે     
 

સંકળાયેલા મુદ્દાઓ

ઉથલ-પાથલ કડાકો ક્રિપ્ટો બીટકોઈન ક્રિપ્ટોકરંસી નવા વેરિયન્ટ ઓમિક્રોન બજાર ભારત INDIA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ