ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / cricket jasprit bumrah rahul dravid nca karun nair india vs west indies

ક્રિકેટ / જ્યારે ધ વૉલને મળ્યો યૉર્કર કિંગ! કંઇક આવી રહી ફેન્સની પ્રતિક્રિયા

Published By: Mehul

Last Updated: 09:08 PM, 11 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના યૉર્કર કિંગ જસપ્રીત બુમરાહ વેસ્ટઇન્ડીઝમાં ચાલુ લિમિટેડ ઓવર સીરિઝથી આરામ પર છે. એવામાં ખાલી સમયમાં એ આજે પણ ભારતીય ક્રિકેટ ટીમની દિવાલ કહેવામાં આવતા રાહુલ દ્રવિડને મળ્યા. બુમરાહે તેની જાણકારી ખુદ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેયર કરતા આપી.

ADVERTISEMENT

બુમરાહે રાહુલ દ્રવિડ અને કરૂણ નાયરની સાથે ફોટો શેયર કરતા લખ્યું '' રાહુલ સરને મળીને ખુબ જ સારુ લાગ્યું અને તેમની સાથે સમય વિતાવવો એક સમ્માનની વાત છે.''

બુમરાહની રાહુલ દ્રવિડ સાથેની તસવીર ફેન્સને ઘણી પસંદ આવી અને જસપ્રીત બુમરાહને તસવીર પર વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે. એક ફેને લખ્યું છે કે 'ધ વૉલ અને ઇન્ડિયાથી મળ્યા યૉર્કર કિંગ.''

 

ભારતીય યૉર્કર કિંગ જસપ્રી બુમરાહ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સીરિઝ માટે જલ્દી જ રવાના થશે. બુમરાહને ટેસ્ટ સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો નથી કેમકે આ સીરિઝથી ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરશે અને એવામાં ભારત નહીં ઇચ્છે કે તેનો મુખ્ય બોલર આરામ પર રહે. 
 

 

 

 

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket India Jasprit Bumrah Sports News rahul dravid Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ