બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ખરેખર ક્રેડાઇ દેશભરમાં 20 હજારથી વધુ વિકાસકર્તાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંસ્થા કહે છે કે કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં એક રીઅલ એસ્ટેટ છે, અને સરકારને ભૂતકાળમાં ઘણી આશાઓ હતી. પરંતુ આપેલી રાહત અપૂરતી છે. ક્રેડાઇને રોકડ ઉપલબ્ધ કરાવવા સહિત અનેક માંગણીઓ કરવામાં આવી છે.

ADVERTISEMENT
કોરોના વાયરસથી સંકટમાં રિયલ એસ્ટેટ
સંસ્થાનું માનીએ તો 52 મિલિયન લોકોને આ સેક્ટરથી રોજગાર મળે છે. પરંતુ કોરોનાને કારણે સેક્ટર પર ખરાબ અસર પડે છે. આમ છતા આ સંસ્થા આ સંકટના સમયમાં સરકારી સાથે મળીને પ્રભાવિત લોકોને ભોજન વિતરણ સહીત ઘણા પ્રકારની મદદ કરી રહ્યું છે. હવે સરકાર આ સેક્ટર વિશે ગંભીરતાથી વિચારે અને જલ્દી જ રાહત આપે.
ADVERTISEMENT
ક્રેડાઇનું કહેવું છે કે હવે રિયલ એસ્ટેટનાા અસ્તિત્વ પર ખતરો મંડરાઇ રહ્યો છે. એવામાં સરકારે તાત્કાલિક અમારી મદદ કરવી જોઇએ. રિયલ સેક્ટરનું જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન છે. આ સેક્ટર સિમેન્ટ અને સ્ટીલ સહિત લગભગ 250 ઉદ્યોગો જોડાયેલું છે. જો આ સેક્ટરને સરકારી રાહત મળશે, ત્યારે અન્ય સેક્ટર પણ બેઠુ થશે.
.jpg)
ADVERTISEMENT
સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ
ક્રેડાઇનું કહેવું છે કે તેની માંગ માત્ર સેક્ટર માટે નથી, આ ભારતીય અર્થવ્યસ્થા માટે પણ જરૂરી છે. રિયલ એસ્ટેટ સેક્ટરને ફરી બેઠુ કરવામાં લિક્વિડિટી સંકટ, ડિમાન્ડમાં ઘટાડો, અને કાર્ટિલાઇજેશન જેવી શરૂઆતી મુશ્કેલીઓ છે. વિના સરકારી મદદથી તેને દૂર કરવી સંભવ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.