બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / creases appear on ironed clothes try this solution

લાઇફસ્ટાઇલ / ઈસ્ત્રી કરી હોય છતાં કપડા પર પડી જાય છે કરચલીઓ? તો અપનાવો આ ટિપ્સ

Arohi

Last Updated: 03:30 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Creases On Ironed Clothes: ક્યારેક ક્યારેક ઈસ્ત્રી કરેલા કપડામાં પણ કરચલી પડવા લાગે છે. અહીં અમે તમને એવી અમુક સરળ રીત વિશે જણાવીશું જેનાથી કપડામાં કરચલી નહીં પડે.

ઘણી વખત એવું થાય છે કે ખૂબ જ સારી રીતે ઈસ્ત્રી કર્યા બાદ પણ કપડામાં થોડા સમય પછી કરચલીઓ દેખાવવા લાગે છે. અમે તમને અહીં અમુક એવી સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે પોતાના કપડાને એવી રીતે રાખો કે તેના પર જરા પણ કરચલી ન પડે.  

કપડા ધોતી વખતે રાખો ધ્યાન 
કપડા ધોતા પહેલા નાજુક અને મજબૂત કપડા અલગ કરી લો. જ્યારે બધા કપડા એક સાથે ધોવામાં આવે તો તે ખરાબ થઈ શકે છે. અલગ અલગ ધોવામાં આવેલા કપડા વધારે સારા રહે છે. 

ડ્રાયરનો યોગ્ય ઉપયોગ 
કપડા સુકવતી વખતે ધ્યાન રાખો ખૂબ જ ગરમ ડ્રાયરથી કપડા સંકોચાઈ શકે છે. માટે હંમેશા ડ્રાયરને હલ્કા મોડ પર ઉપયોગ કરો તેનાથી કપડામાં થોડું મોઈસ્ચર બચી રહેશે. આ કપડાને સુરક્ષિત રાખે છે અને તેમને લાંબા સમય સુધી નવા જેવા રાખે છે. 

કપડા સુકવવાની સાચી રીત
કપડા ધોયા બાદ તેને સારો તાપ આવતો હોય ત્યાં તાર પર સુકવો. ખાસ કરી શર્ટ અને કૂર્તા જેવા કપડાને હેન્ગર પર રાખવા યોગ્ય રહે છે. તેનાથી કપડા સારી રીતે સુકાઈ જાય છે અને તેમાં કરચલી નથી પડતી. તેનાથી તે લાંબા સમય સુધી નવા જેવા રહે છે. 

વધુ વાંચો: રોટલી બનાવતી વખતે ભૂલથી પણ ન કરતા આ ભૂલ, પરિવારના સ્વાસ્થ્ય માટે બનશે હાનિકારક

કપડાને ઉતારવાની રીત 
કપડાને સુકાઈ ગયા બાદ એક એક કરીને ઉતારો અને સારી રીતે વાળો. દરેક કપડાને ખાસ રીતે વાળવામાં આવે છે તેના અનુસાર જ તેને વાળો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ